Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગર પૂર્વ સહિતની બેઠકો પર હજુ અવઢવ

દિલ્લીમાં ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે, ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન પુરૂ

aaspassdaily by aaspassdaily
2022-11-06 11:52:07
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન પૂર્ણ થયું છે. જેમાં પ્રદેશ ભાજપની પર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસની બેઠક પૂર્ણ થઈ છે. 9 અને 10મી તારીખે કેન્દ્રીય ભાજપ ઉમેદવારો અંગે કરશે ફરી મોટું મંથન કરશે. વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે થઈ ચર્ચા છે. ભાજપે તમામ 182 બેઠકોના સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે. દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે.   જેઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં બતાવવામાં આવશે જે બાદ એટલે કે, 9 અને 10 નવેમ્બરે દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે.

ભાવનગર જિલ્લાની સાત બેઠકો પૈકી ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય આ બંને બેઠક પર અનુક્રમે જીતુભાઈ વાઘાણી અને પરસોત્તમભાઈ સોલંકી ની ઉમેદવારી નિશ્ચિત મનાય છે જ્યારે અન્ય ઉમેદવારો માં હજુ કોઈ નિશ્ચિત નામો જાહેર થયા નથી જે ત્રણ ત્રણ પેનલ તૈયાર કરવામાં આવી છે તેમાં જે નામો આગળ છે તે મુજબ જાત જાતની અટકળો ચાલી રહી છે. ભાવનગર પૂર્વમાં વર્તમાન ધારાસભ્ય વિભારીબેન દવેને ફરી ટિકિટ આપવાની વાત પણ ચાલી રહી છે આ ઉપરાંત પાલીતાણામાં મહેન્દ્રસિંહ સરવૈયા ને ટિકિટ મળી રહી છે તેવી ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં છે જોકે આ બધી હજુ અટકણો જ છે અને 10 નવેમ્બરે લગભગ નામોની અટકળોનો અંત આવશે જોકે સત્તાવાર જાહેરાત હજુ 10 નવેમ્બર પછી જ થશે.

Tags: bhavnagarbhavnagar westEastelection
Previous Post

સોમાલિયાની રાજધાની મોગાદિશુ શહેરમાં વિસ્ફોટ ,15 લોકો માર્યા ગયા 

Next Post

કડક બંદોબસ્તના કારણે વરરાજાઓનો વરઘોડો નહીં પણ પદયાત્રા

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
કડક બંદોબસ્તના કારણે વરરાજાઓનો વરઘોડો નહીં પણ પદયાત્રા

કડક બંદોબસ્તના કારણે વરરાજાઓનો વરઘોડો નહીં પણ પદયાત્રા

વડાપ્રધાન મોદીનું ભાવનગરમાં આગમન

વડાપ્રધાન મોદીનું ભાવનગરમાં આગમન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.