કપોળ પાર્ટી પ્લોટમાં જે.જે.સી પરિવાર દ્વારા તપસ્વી અને વિધાર્થીઓનું મોટી સંખ્યામાં મેમ્બરોની વચ્ચે બહુમાન લાભાર્થી કાન્તાબેન સૂર્યકાંતભાઈ શાહ (હ. વિક્રમભાઈ એસ શાહ ઓનેસ્ટ ઇલેક્ટ્રિક વાળા) તરફથી કરવામાં આવેલ.



આ સફળ આયોજનમાં પ્રમુખ પ્રદીપભાઈ શાહ અને ચંદ્રેશભાઈ શાહ, શૈલેષભાઈ શેઠ, રાજનભાઈ મહેતા, કાર્તિકભાઈ શાહ, અને અન્ય કમિટી મેમ્બરઓએ જહેમત ઉઠાવેલ. સ્ટેજ સંચાલન ચેતનભાઈ સી. શાહએ કર્યું હતું.