Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકોટમાંથી લાખો રૂપિયા ઝડપાયા

ચૂંટણીની મોસમ ટાણે આટલી મોટી માત્રામાં રોકડ મળતી આવતા તપાસનો દોર શરૂ

aaspassdaily by aaspassdaily
2022-11-17 12:11:25
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

ગત મોડી રાત્રે જામનગરમાંથી 24 લાખ જેટલા રૂપિયા ઝડપાયા હતા. ત્યારબાદ આજે ફરી રાજકોટમાંથી 40 લાખ જેટલી રોકડ રકમ ચેકિંગ દરમિયાન ઝડપી પાડવામાં આવી. મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર જસાણી સ્કૂલ નજીકથી ચૂંટણી દરમિયાન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન 40 લાખ જેટલી રોકડ મળી આવી હતી.

મોટી માત્રામાં રોકડ મળતા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, ઇન્કમટેક્સ અધિકારીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી દોડી આવ્યા હતાં. GJ 03 KH 0207 ફોર્ચ્યુનર કારમાંથી 40 લાખ રોકાણ મળી આવી હતી. મળતી માહિતી મુજબ કોઈ કારખાનાના માલિકના 40 લાખ હોવાનું સામે આવ્યું છે. હાલ અધિકારોઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Tags: car chekingRajkotrokad mali
Previous Post

એ ભાઈ જરા દેખ કે ચલો ! વીજ પોલ હટાવ્યા ચિત્રા-સિદસર રોડ બનાવી નખાયો…

Next Post

CGSTના સુપરિન્ટેન્ડન્ટને લાંચ સ્વીકારવા બદલ ગાંધીધામથી CBIની ટીમેકરી ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

CGSTના સુપરિન્ટેન્ડન્ટને લાંચ સ્વીકારવા બદલ ગાંધીધામથી CBIની ટીમેકરી ધરપકડ

કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઇને ગોળી ન મારૂ તો મધુ શ્રીવાસ્તવ નહી,

કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઇને ગોળી ન મારૂ તો મધુ શ્રીવાસ્તવ નહી,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.