• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી સુરેન્દ્રનગરમાં તો રાહુલ ગાંધી રાજકોટમાં

aaspassdaily by aaspassdaily
2022-11-21 10:42:13
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવાંમાં આવી છે. ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે ત્યારે ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. તો કોંગ્રેસના રાહુલ ગાંધી અને આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં PM મોદી જનસભા સંબોધી છે. સૌરાષ્ટ્ર પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બાઝ નજર છે.
આજે PM મોદી ચૂંટણી સભાને સંબોધશે. જેમાં સવારે 11 વાગ્યે રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થશે. ત્યારબાદ 12 વાગ્યે સુરેન્દ્રનગર ખાતે જાહેર સભા સંબોધશે. વધુમાં 1 વાગ્યે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે અને 2 વાગ્યા બાદ જાંબુસરમાં જાહેરસભા ગજવશે. જ્યાં 3 વાગ્યે નવસારી જવા રવાના થશે. આ દરમિયાન નવસારીમાં સભા યોજી 5 વાગે નવસારીથી સુરત એરપોર્ટથઇ PM મોદી દિલ્હી રવાના થશે.
ગત વિધાનસભાના પરિણામ પરથી શીખ લઇ બંને પક્ષો મહેનતમાં લાગી ગયા છે. જે વિસ્તારમાં ગત ચુંટણીમાં થાપ પડી હતી. તે વિસ્તારમાં પાણી પહેલા પાળ બાંધી અત્યારથી મહેનત શરુ કરી દેવામા આવી છે. ત્યારે જે વિસ્તારમાં ગત ચુંટણીમાં કોંગ્રેસને નુકસાન થયું હતું તે વિસ્તારમાં રાહુલ ગાંધી પ્રચાર માટે મેદાને ઉતરવાના છે. જેમાં ભાજપના ગઢ રાજકોટ અને અમરેલી કોંગ્રેસનો ગઢ જાળવી રાખવા માટે રાહુલ ગાંધી આ બે સ્થળોએ સભા ગજવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમા આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી સુરતના મહુવામાં સભા સંબોધશે. મહુવામાં બપોરે જનસભાનું આયોજન કરાયું છે. ત્યારબાદ રાહુલ ગાંધી રાજકોટમાં પણ સભાને સંબોધશે.

Tags: election sabhagujaratmodiRahul
Previous Post

આવતા વર્ષથી CBSE સ્કુલોમાં શૈક્ષણિક ફોર્મેટ બદલાશે

Next Post

બિહારની ગોઝારી દુર્ઘટના: 15 લોકોને ટ્રકે કચડ્યાં- 12ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
બિહારની ગોઝારી દુર્ઘટના: 15 લોકોને ટ્રકે કચડ્યાં- 12ના મોત

બિહારની ગોઝારી દુર્ઘટના: 15 લોકોને ટ્રકે કચડ્યાં- 12ના મોત

ચંદનજી ઠાકોરના વિવાદીત નિવેદનને લઇ ભાજપે ચૂંટણીપંચમાં કરી ફરિયાદ

ચંદનજી ઠાકોરના વિવાદીત નિવેદનને લઇ ભાજપે ચૂંટણીપંચમાં કરી ફરિયાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In