• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાજપ કાર્પેટ બોમ્બિંગ પ્રચાર પાર્ટ-2: આજે 93 બેઠકો માટે 27 દિગ્ગજો, 75 સભા

15 કેન્દ્રીય નેતા, 12 રાજ્યના નેતા સભાઓ ગજવશે: અમિત શાહ, જે.પી.નડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ જોડાશે.

aaspassdaily by aaspassdaily
2022-11-22 12:34:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભા ચૂંટણી બિલકુલ નજીક આવી ગઇ છે, ત્યારે ભાજપ દ્વારા પૂરપાટ ગતિએ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે ભાજપ કાર્પેટ બોમ્બિગ પ્રચાર પાર્ટ-2 કરશે. બીજા તબક્કા માટે ભાજપના પ્રચારની આંધી જોવા મળશે. આજે 93 બેઠકો માટે 27 દિગ્ગજો નેતાઓ 75 સ્થળે સભા સંબોધશે. એક દિવસમાં 93 બેઠકો માટે કાર્પેટ બોમ્બિંગ પ્રચાર જોવા મળશે. 2022ની ચૂંટણીમાં ભાજપનો પ્લાનિંગ સાથે પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યો છે.
આજે 15 કેન્દ્રીય નેતા, 12 રાજ્યના નેતા સભાઓ ગજવશે. આજે 27 નેતાઓ પ્રચાર કરતાં જોવા મળશે, જ્યારે કાલથી 2 દિવસ PM મોદી પ્રચાર કરશે. સાથે જ અમિત શાહ, જે.પી.નડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ જોડાશે. CM ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા પણ પ્રચાર કરશે.

93 બેઠકો માટે એક દિવસમાં ભાજપની 75 સભા
– જે.પી.નડ્ડા: શહેરા, સિદ્ધપુર, નિકોલ, ચાણસ્મમાં સભા
– અમિત શાહ: ખંભાત, થરાદ, ડીસા, સાબરમતી
– મનસુખ માંડવિયા: દસક્રોઈ, વટવામાં સભા
– દેવેન્દ્ર ફડણવીસ: બાયડ, પ્રાંતિજ, મણિનગર
– મનોજ તિવારી: ડભોઈ, બાપુનગર, જમાલપુર
– રવિ કિશન: ભિલોડા, લુણાવાડામાં સભા
– અર્જુન મેઘવાલ: બોરસદ, દાણીલીમડામાં સભા
– નીતિન ગડકરી: નડિયાદમાં જાહેર સભા ગજવશે
– CM ભૂપેન્દ્ર પટેલ: મોરવાહડફ, સંતરામપુર
– CM ભૂપેન્દ્ર પટેલ:ખેડબ્રહ્મા, ઈડરમાં સભા
– પુરુશોત્તમ રૂપાલા: છોટાઉદેપુર, હિંમતનગર
– પુરુશોત્તમ રૂપાલા: ધોળકા, ઠક્કરબાપાનગર
– નીતિન પટેલ:કલોલ, માણસા, અમરાઈવાડી
– વિનોદ તાવડે 4, કૈલાશ ચૌધરી 2 સભા યોજશે
– વિનોદ સોનકર વડોદરામાં સભા યોજશે

કાલથી 2 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બે દિવસ ગુજરાત પ્રવાસ
23 નવેમ્બર
– બપોરે 12.20 વાગે અમદાવાદ એરપોર્ટ પહોચશે
– અમદાવાદ એરપોર્ટથી મહેસાણા જશે
– બપોરે 1.00 વાગે મહેસાણાં સભા સંબોધશે.
– 1.55 વાગે મહેસાણાથી દાહોદ જશે
– બપોરે 3.30 વાગે દાહોદમાં સભા સંબોધશે
– સાંજે 5.30 વાગે વડોદરામાં સભા સંબોધશે
– સાંજે 7.30 વાગે ભાવનગરમાં સભા સંબોધશે
– રાત્રે 830 વાગ ભાવનગરથી અમદાવાદ જવા નીકળશે
– રાત્રે 9.20 એ અમદાવાદ એરપોર્ટ પહોચશે,
– ગાંધીનગર રાજભવનમાં રાત વિતાવશે.

24 નવેમ્બર
– સવારે 9.55 વાગે રાજભવનથી પાલનપુર જવા રવાના થશે
– સવારે 11.00 વાગે પાલનપુરમાં સભા સંબોધશે
– બપોરે 1.00 વાગે મોડાસામાં સભા સંબોધશે
– બપોરે 1.55 વાગે મોડાસાથી દહેગામ જવા રવાના થશે
– બપોરે 2.30 વાગે દહેગામમાં જાહેર સભાને સંબોધશે
– સાંજે 4.00 વાગે બાવળામાં સભાને સંબોધશે

Tags: 75 Sabha Todaybjpgujarat
Previous Post

ઇન્ડોનેશિયામાં ભૂંકપથી ભારે તારાજી, 162ના મોત

Next Post

દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડે કોંગ્રેસને કર્યાં રામ રામ

aaspassdaily

aaspassdaily

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડે કોંગ્રેસને કર્યાં રામ રામ

દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડે કોંગ્રેસને કર્યાં રામ રામ

શ્રદ્ધાના દાંતના ટુકડા સાથે આફતાબ કેવી રીતે ફાંસીના માંચડે પહોંચશે

શ્રદ્ધાના દાંતના ટુકડા સાથે આફતાબ કેવી રીતે ફાંસીના માંચડે પહોંચશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In