• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચિત્ર સ્પષ્ટ: 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે જંગ

અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો: બંને તબક્કાના 490 ઉમેદવારોએ પરત ખેંચ્યા ફોર્મ

aaspassdaily by aaspassdaily
2022-11-22 12:48:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. આમ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે. આપને જણાવી ગતરોજ બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 279 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે.
પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આ ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં 363 ઉમેદવારી ફોર્મ રદ્દ કરાયા હતા. જ્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે 211 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા હતા. હાલ પ્રથમ તબક્કાની 89 બેઠકો પરના 788 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારો કરશે. પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો સામે આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં બાપુનગરમાં 29 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
બીજા તબક્કાની 93 બેઠકો અંગે વિગતવાર વાત કરીએ તો બીજા તબક્કા માટે પક્ષ-અપક્ષ સહિત કુલ 1515 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણીમાં 403 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાયા હતા. જ્યારે બીજા તબક્કા માટે 279 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં છે. જેથી બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.

Tags: 1621 candidate in electiongujarat
Previous Post

સાંસદો-ધારાસભ્યો સામે સતત વધતા ફોજદારી કેસ: સુપ્રિમ કોર્ટનો રિપોર્ટ

Next Post

ભાવ.ની ૭ બેઠક માટે ૨૪૩૧ ઇવીએમમાં ચિન્હ અંકિત કરવા હાથ ધરાઈ કામગીરી

aaspassdaily

aaspassdaily

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
ભાવ.ની ૭ બેઠક માટે ૨૪૩૧ ઇવીએમમાં ચિન્હ અંકિત કરવા હાથ ધરાઈ કામગીરી

ભાવ.ની ૭ બેઠક માટે ૨૪૩૧ ઇવીએમમાં ચિન્હ અંકિત કરવા હાથ ધરાઈ કામગીરી

ભાવનગરમાં ટેલીકોમ કંપનીના કેબલની ચોરી કરતા પીથલપુરનો શખ્સ ઝડપાયો

ભાવનગરમાં ટેલીકોમ કંપનીના કેબલની ચોરી કરતા પીથલપુરનો શખ્સ ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In