Sunday, August 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમામ મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં

aaspassdaily by aaspassdaily
2022-12-15 10:55:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. તાજેતરમાં પદગ્રહણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. તેમણે તમામ મંત્રીઓને વિશેષ કામગીરી સોંપી છે અને મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય આપ્યું છે. તો વળી તેમણે ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા નિર્ણય લીધો છે.
ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યવાહી કરવા મોટો નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગનો ચાર્જ સંભાળતા જ CM ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. તાકેદારી આયોગના સંદર્ભના કેસોની કાર્યવાહી થશે. તેમજ પડતર કેસોમાં કાર્યવાહી કરવા માટે મહેસૂલ વિભાગે પરિપત્ર કર્યો છે. પડતર કેસની વિગતો કોમ્પ્યુટરાઈઝ કરવા સૂચન અપાયા છે.

Tags: 100 day targetbhupendra patelgujarat
Previous Post

ફ્રાન્સ ચોથી વખત ફાઇનલમાં

Next Post

બિહારમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 31 પર પહોંચી ગયો

aaspassdaily

aaspassdaily

Related News

મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ, મોરબી સહિત 32 ગામોને સાવધ કરાયા
તાજા સમાચાર

મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ, મોરબી સહિત 32 ગામોને સાવધ કરાયા

August 1, 2026
ગુજરાત  હવે ‘5જી’ – ગ્રીન ગુજરાતનું લક્ષ્ય : ભુપેન્દ્ર પટેલ
તાજા સમાચાર

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે અમરેલીમાં ધ્વજવંદન

August 1, 2026
કાશ્મીરમાં આતંકી હુમલો, શ્રમિકો પર ફાયરિંગ કરાતા એકનું મોત
તાજા સમાચાર

કાશ્મીરમાં આતંકી હુમલો, શ્રમિકો પર ફાયરિંગ કરાતા એકનું મોત

August 1, 2026
Next Post
બિહારમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 31 પર પહોંચી ગયો

બિહારમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 31 પર પહોંચી ગયો

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.