Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વાદળછાયા વાતાવરણમાં ખેડુતોને પાક રક્ષણ માટે કાળજી રાખવા ચેતવતું ખેતીવાડી વિભાગ

aaspassdaily by aaspassdaily
2022-12-17 13:14:42
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૬ થી તા.૧૯ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સાથે ગુજરાતના અમદાવાદ ,આણંદ જિલ્લાઓ અને જિલ્લાઓમાં પવન સાથે કમોસમી માવઠું/સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે.
હાલમાં વાદળછાયું વાતવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે કે કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોંડાઉનમાં સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવાયું છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કેવીકે અથવા કિશાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો તેમ ખેતીવાડી શાખાની યાદીમાં જણાવાયું છે.

Tags: bhavnagarkhetivadi vibhagsuchana
Previous Post

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ વડાપ્રધાનનું અપમાન કરતા ભાજપ દ્વારા સાંજે ઘોઘાગેટ ચોકમાં પ્રદર્શન

Next Post

કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અને બોર્ડિંગના પ્રમુખ વિસામણબાપુ વાળાનું નિધન

aaspassdaily

aaspassdaily

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
Next Post
કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અને બોર્ડિંગના પ્રમુખ વિસામણબાપુ વાળાનું નિધન

કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અને બોર્ડિંગના પ્રમુખ વિસામણબાપુ વાળાનું નિધન

કલા પ્રતિષ્ઠાન- સૂરત,આયોજિત ફોટોગ્રાફી સ્પર્ધામાં બેસ્ટ ફોટોગ્રાફી એવોર્ડ મેળવતા ઘવલ પરમાર

કલા પ્રતિષ્ઠાન- સૂરત,આયોજિત ફોટોગ્રાફી સ્પર્ધામાં બેસ્ટ ફોટોગ્રાફી એવોર્ડ મેળવતા ઘવલ પરમાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.