Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તળાજાના ભદ્રાવળ નજીક ૭૮ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ

પોલીસને જાેઈને કાર મૂકી ભદ્રાવળનો શખ્સ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો

aaspassdaily by aaspassdaily
2023-01-04 14:16:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તળાજા તાલુકાના ભદ્રાવળ અને રોયલ ગામ વચ્ચે ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપી લઈ તળાજા પોલીસે ભદ્રાવળ-૧ ગામમાં રહેતા શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તળાજા પોલીસ કાફલો ગત મોડી રાત્રીના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રોયલથી ભદ્રાવળ તરફ જવાના રોડ ઉપર સ્વીફ્ટ કાર લઈને જઈ રહેલા શખ્સને અટકાવવાનો પ્રયાસ કરતા શખ્સે પોતાની કાર પૂરપેટ ઝડપે ચલાવી આગળ ખેતર તરફ જવાના કાચા રોડ ઉપર કાર નં.જી.જે.૦૪ સી.એ. ૨૪૦૨ મૂકી તેનો ચાલક કિરણ શાર્દુલભાઈ માયડા રહે. ભદ્રાવળ-૧ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારની તલસી લેતા કામમાંથી ઇંગ્લિશ દારૂની ૭૮ બોટલો કિં. રૂ.૨૬,૮૦૦ મળી આવી હતી. તળાજા પોલીસે ઇંગ્લિશ દારૂ અને કાર મળી કુલ રૂ.૨,૨૬,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી ભદ્રાવળના ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

 

Tags: bhadravalcardaruTalaja
Previous Post

ભોજપરાના આધેડનું ખૂંટિયાએ ઢીંક મારતા મોત

Next Post

વહેંચીને ખાવું એ સંસ્કૃતિ – સીતારામબાપૂ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વહેંચીને ખાવું એ સંસ્કૃતિ – સીતારામબાપૂ

વહેંચીને ખાવું એ સંસ્કૃતિ - સીતારામબાપૂ

કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે હવે નોંધાશે ગુનો

કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે હવે નોંધાશે ગુનો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.