Wednesday, January 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોબાઈલ, લેપટોપ અને નોટબુક હવે એક જ ચાર્જરથી થશે ચાર્જ

નવુ સાધન ખરીદવા પર ગ્રાહકે અલગ અલગ ચાર્જર નહિં ખરીદવા પડે

aaspassdaily by aaspassdaily
2023-01-10 11:36:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લેપટોપ, મોબાઈલ અને નોટબુક જેવા સાધનો હવે એક જ ચાર્જરથી ચાર્જ કરી શકશો તેના માટે યુએસબી ટાઈપ-સી ચાર્જરને પ્રમાણીત (સ્ટાર્ન્ડડ) બનાવવામાં આવ્યું છે. ગ્રાહક મામલાના મંત્રાલય સોમવારે જણાવ્યું હતું કે યુએસબી ટાઈપ સી ચાર્જર સહીત ડિઝીટલ ટીવી રીસીવર અને વિડીયો દેખરેખ સિસ્ટમ માટે પણ ગુણવતા માપદંડ જાહેર કર્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય ધોરણ યુએસબી ટાઈપ-સી ચાર્જર માટે છે. તેમાં પ્લગ અને કેબલ સામેલ છે તેના માટે હાલના વૈશ્વીક ધોરણોને અપનાવવામાં આવ્યા છે. આ ધોરણ વિભીન્ન ઈલેકટ્રોનિકસ ઉપકરણોમાં ઉપયોગ થતાં યુએસબી ટાઈપ-સી પોર્ટ, પ્લગ અને કેબલને લઈને માપદંડ પ્રદાન કરે છે. આ સ્માર્ટ ફોન અને અન્ય ઈલેકટ્રોનિકસ ઉપકરણો માટે સંયુકત ચાર્જીંગ આપનાર ચાર્જર માટે છે.આથી દરેક ગ્રાહક દીઠ ચાર્જરની સંખ્યામાં ઘટાડો થશે. કારણ કે ગ્રાહકોને દર વખતે નવુ સાધન ખરીદતી વખતે અલગ અલગ ચાર્જર ખરીદવાની જરૂરત નહિં પડે.આથી ઈ-કચરાને ઘટાડવા અને સતત વિકાસ તરફ વધવાના કેન્દ્રનાં લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે બીજુ ભારતીય સ્ટાર્ન્ડડ સેટેલાઈટ ટયુનર સાથે ડિઝીટલ ટેલિવિઝન રીસીવર માટે છે. આ સ્ટાર્ન્ડડ (ધોરણ) અંતર્ગત એલએનબી (લો નોઈઝ બ્લોક ડાઉન ક્ધવર્ટર) યુકત ડીશ એન્ટીનાની સાથે ફ્રી-ટુ એર અર્થાત મફતમાં ઉપલબ્ધ ટીવી અને રેડીયો ચેનલ ગ્રાહકોને ઉપલબ્ધ કરી શકાશે. ત્રીજુ સ્ટાર્ન્ડડ વિડીયો દેખરેખ પ્રણાલી (બીએસએસ) માટે છે. જે અંતર્ગત વીએસએચ સાથે સંબધ્ધ બધા પાસાઓ માટે સ્ટાર્ન્ડડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં કેમરા ઉપકરણો, ઈન્ટરનેટ, સીસ્ટમની જરૂરતો અને કેમેરા ઉપકરણોની છબી, ગુણવતા વગેરે સામેલ છે.

Tags: indiaUSB type C charger
Previous Post

BCCI ને લાગશે કરોડોનો ચૂનો: જર્સી સ્પોન્સર બાયઝુસે 140 કરોડની બેન્ક ગેરંટી પરત માંગી

Next Post

બિહારમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 8 લોકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
બિહારમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 8 લોકોના મોત

બિહારમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 8 લોકોના મોત

દીકરાની ક્રુરતાપૂર્વક હત્યા કરનારી સાવકી માતાને ફટકારી આજીવન કેદ

દીકરાની ક્રુરતાપૂર્વક હત્યા કરનારી સાવકી માતાને ફટકારી આજીવન કેદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.