Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પહેલવાનોના ધરણાનો અંત

4 સપ્તાહની અંદર આરોપોની તપાસ કરાશે પૂર્ણ: જ્યાં સુધી તપાસ ચાલશે ત્યાં સુધી કુશ્તી સંઘના પ્રમુખ-ભાજપના સાંસદ વ્રજભૂષણ સિંહ પોતાના હોદ્દાથી દૂર રહેશે

aaspassdaily by aaspassdaily
2023-01-21 12:34:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કુશ્તી સંઘ અને પહેલવાનો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં રમત મંત્રીના ઘેર પહેલવાનોની મંત્રી અને અધિકારીઓ સાથે એક બેઠક મળી હતી. જેમાં આખાયે મામલાની તપાસ કરવા માટે એક તપાસ સમિતિ રચવામાં આવશે. આ સમિતિ ચાર સપ્તાહની અંદર પોતાની તપાસ પૂર્ણ કરશે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સંઘના પ્રમુખ વ્રજભૂષણ સિંહ પોતાના હોદ્દાથી દૂર રહેશે.
આ દરમિયાન પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે, કેન્દ્રીય રમત-ગમત મંત્રીએ અમારી માંગણીઓ સાંભળી અને યોગ્ય તપાસનું આશ્વાસન આપ્યું તે બદલ હું તેમનો આભાર માનું છું અને આશા રાખું છું કે મામલાની તટસ્થ તપાસ થશે. આ સાથે જ પહેલવાનોના ધરણાનો પણ અંત આવ્યો છે. બીજી બાજુ ઈન્ડિયન ઑલિમ્પિક એસોસિએશને પણ પહેલવાનોના આરોપોની તપાસ માટે સાત સભ્યોની કમિટી બનાવી છે જેમાં બૉક્સર મેરી કોમ, તીરંદાજ ડોલા બેનર્જી, બેડમિન્ટન ખેલાડી અલકનંદા અશોક, ફ્રી-સ્ટાઈલ કુશ્તીબાજ યોગેશ્વર દત્ત, ભારતીય વેઈટલિફ્ટિંગ મહાસંઘના પ્રમુખ સહદેવ યાદવ અને બે વકીલ સામેલ છે.

આ વિવાદની અસર યુપીના ગોંડામાં રમાનારી નેશનલ ચેમ્પિયનશિપ ઉપર પણ પડી છે. ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલા દિલ્હી, હરિયાણા અને પંજાબના અનેક ખેલાડીઓ પરત ફરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં સામેલ દિલ્હીના ખેલાડી પ્રદીપ મીણાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 200 પહેલવાનો પરત ફરીચૂક્યા છે. આ લોકોએ નેશનલ ચેમ્પિયનશિપમાં રમવાનો સાફ ઈનકાર કર્યો છે. હવે ગોંડામાં વધુ પહેલવાનો રોકાયા નથી. અમે લોકો દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા પહેલવાનોની સાથે છીએ.

Tags: indiakusti dharana purn
Previous Post

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની 7 સભ્યોની સમિતિ કરશે તપાસ

Next Post

પહેલા વાપરો પછી જાહેરાત કરો: સેલિબ્રિટીઓને ચેતવણી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post
પહેલા વાપરો પછી જાહેરાત કરો: સેલિબ્રિટીઓને ચેતવણી

પહેલા વાપરો પછી જાહેરાત કરો: સેલિબ્રિટીઓને ચેતવણી

ખોડલધામ મંદિરના આજે સાતમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજારોહણ

ખોડલધામ મંદિરના આજે સાતમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજારોહણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.