Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દૂધના ભાવમાં ભડકો: પણ ગુજરાતમાં લાગુ નહીં પડે

aaspassdaily by aaspassdaily
2023-02-03 11:30:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમૂલ દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો છે. બજેટ બાદ તરત જ જનતાને મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત કો-ઓપરિટેવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પ્રતિ લિટર દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવાઈની વાત એ છે કે અમુલે 2 ફેબ્રુઆરીની રાત્રે જ આ જાહેરાત કરી અને આજે એટલે 3 ફેબ્રુઆરીથી જ ભાવ વધારો લાગુ કરી દીધો છે. જો કે આ ભાવ વધારો ગુજરાતમાં લાગૂ નહીં પડે પણ બીજા રાજ્યોમાં અને ખાસ કરીને દિલ્હી, મુંબઈ, પૂના જેવા મોટા શહેરોમાં લાગૂ પડશે તેમ અમુલના એમ.ડી. જયંત મહેતાએ જણાવ્યું હતું.
બજેટ બાદ તરત મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અમૂલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પ્રતિ લિટર દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. અમુલે 2 ફેબ્રુઆરીની રાત્રે જ આ જાહેરાત કરી અને આજે એટલે 3 ફેબ્રુઆરીથી જ ભાવ વધારો લાગૂ કરી દીધો છે.
આજથી લાગુ કરાયેલા ભાવ વધારા બાદ દિલ્હી, મુંબઈ, પૂના જેવા મોટા શહેરોમાં લોકોને અમૂલ ગોલ્ડ 66 રૂપિયા લીટરના ભાવે મળશે. અત્યાર સુધી ગોલ્ડનો ભાવ 62 રૂપિયા લીટર હતો. એક તરફ જનતા કારમી મોંઘવારી સામે ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે દૂધના કિંમતમાં તોતિંગ ભાવ વધારાથી જનતા પર વધુ એક બોજો પડ્યો છે. હવે અમુલ 500 ગ્રામ તાજા દૂધની થેલી 27 રુપિયાની મળશે. જ્યારે 1 લીટરના 54 રુપિયા ચૂકવવા પડશે. અમુલ ગોલ્ડ એટલે કે ફુલ ક્રીમ દૂધ 500 ગ્રામ 33 રુપિયાનું મળશે, જ્યારે તેના 1 લીટર માટે 66 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગાયના દૂધના એક લિટરની કિંમત વધીને 56 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે અડધા લીટર માટે 28 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ભેંસનું A2 દૂધ હવે 70 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે.

Advertisement

 

Tags: Amul milk Priceindia
Previous Post

29 અઠવાડિયાનો ગર્ભ પડાવી શકે નહીં

Next Post

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં આગ

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં આગ

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં આગ

મુંબઈમાં તાલીબાન દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી

મુંબઈમાં તાલીબાન દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.