Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આણંદમાં કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ

173 નકલી સર્ટિફિકેટ મળી આવ્યા, રોનક પંડ્યા નામના શખ્સની અટકાયત

aaspassdaily by aaspassdaily
2023-02-11 11:07:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આણંદ એસઓજીએ નકલી સર્ટિફિકેટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ચાંગા ચારુસેટ યુનિવર્સિટી પાસે આવેલી પ્રાઈમ કોમ્પ્લેક્ષમાંથી દેશની જુદી જુદી યુનિવર્સિટીની શેક્ષણિક સંસ્થાના નકલી સર્ટિફિકેટ મળી આવ્યા છે. 16 ઓરિજનલ સહિત 189 નકલી સર્ટિફિકેટ મળી આવ્યા છે. જેમાં 173 જેટલા નકલી સર્ટિફિકેટ મળી આવ્યા છે. જે સમગ્ર મામલે પોલીસે રોનક પંડ્યા નામના શખ્સની અટકાયત કરી છે. જ્યાંથી SOGએ કુલ 85 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ સામ આવી શકે છે જેને લઈ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આણંદ એસ.ઓ.જીએ બાતમીના આધારે રેડ કરી હતી જેમાં 16 ઓરીજીનલ સહિત 189 નકલી સર્ટિફિકેટ મળી આવ્યા હતાં. રોનક પંડ્યા રહે નરસંડાની અટકાયત કરી છે તેમજ અન્ય બે આરોપીઓ દેવેન્દ્ર પટેલ અને નીસીથ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ઓફિસથી કમ્પ્યુટર, પ્રિન્ટર, આઇફોન, બેન્કની પાસબુક તેમજ એટીએમ કાર્ડ, અને ચેકબુક સહિતના દસ્તાવેજો જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં આગામી દિવસોમાં રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

Tags: Anandduplicate ceitificatekabutarbazi
Previous Post

તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 24 હજારને પાર

Next Post

મહાશિવરાત્રીએ સોમનાથના સમુદ્ર કિનારે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મહાશિવરાત્રીએ સોમનાથના સમુદ્ર કિનારે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

મહાશિવરાત્રીએ સોમનાથના સમુદ્ર કિનારે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

કચ્છમાં એક કલાકમાં બે વખત ભૂકંપના આંચકા

સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.