Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રેલવેએ હનુમાનજીને ફટકારી નોટિસ, કહ્યું- સાત દિવસમાં જગ્યા ખાલી કરો!

મધ્યપ્રદેશમાંથી ગજબનો કિસ્સો સામે આવ્યો

aaspassdaily by aaspassdaily
2023-02-13 11:17:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મુરૈના જિલ્લાના સબલગઢ ગામના ગ્યારબમુખી હનુમાન મંદિરના ભગવાન બજરંગબલીને રેલવેએ નોટિસ ફટકારી છે. નોટિસમાં સાત દિવસની અંદર મંદિરનું અતિક્રમણ ન હટાવવા પર કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે, જેમાં જેસીબી વગેરેના ખર્ચની વસૂલી પણ બજરંગ બલિ પાસે કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મંદિર 108 વર્ષ જૂની નેરોગેજ લાઇનથી આશરે 25થી 30 ફુટ દૂર છે. અહીં નેરોગેજ લાઇન હવે બ્રોડગેજ કરવામાં આવી રહી છે. 9 ફેબ્રુઆરીના રોજ, ઝાંસી રેલ્વે વિભાગના વરિષ્ઠ ડિવિઝન એન્જિનિયર જૌરા આલાપુર દ્વારા બજરંગ બલી સબલગઢના નામે જારી કરાયેલ નોટિસ, દિવાન પેલેસ, એમએસ રોડની સામે સ્થિત ગ્યારહમુખી હનુમાન મંદિરની બહાર ચોંટાડવામાં આવી હતી.
નોટિસમાં ભગવાન બજરંગ બલીને સંબોધિત કરતા લખ્યું છે કે તમારા દ્વારા સબલગઢના મધ્ય કિલોમીટરમાં મકાન (મંદિર) બનાવી રેલવેની જમીન પર કબજો કર્યો છે. આ નોટિસના સાત દિવસમાં તમે રેલવેની જમીન પર કરેલ કબજો હટાવી રેલવેની જમીન ખાલી કરો બાકી તમારા દ્વારા કરવામાં આવેલા કબજાને હટાવવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે, જેના ખર્ચની જવાબદારી તમારી (ભગવાન બજરંગ બલી) ની હશે.
મંદિર પર ભગવાનના નામે નોટિસ આપવાનો મામલો વિવાદમાં આવ્યો તો રેલવેએ બીજી નોટિસ જારી કરી જેમાં પુજારીનું નામ છે. ઝાંસી રેલ મંડળના જનસંપર્ક અધિકારી મનોજ કુમાર સિંહનું કહેવુ છે કે સંબલગઢમાં શ્યોપુર-ગ્વાલિયર બ્રોડગેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે, અહીંથી અન્ય દબાણો હટાવવામાં આવ્યા છે. મંદિર રેલવેની જમીનમાં છે, પહેલા બજરંગ બલીના નામ પર નોટિસ આપવી ક્લેરિકલ ભૂલ હતી, જેમાં સુધાર કરવામાં આવ્યો છે, નવી નોટિસ પુજારીના નામે આપવામાં આવી છે.

Tags: MPmurainaRailway Notice Hanumanji
Previous Post

બિગ બોસ 16નો વિનર બન્યો MC સ્ટૈન, શિવ ઠાકુર રનર અપ

Next Post

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને આરોપીની હત્યા

aaspassdaily

aaspassdaily

Related News

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ
તાજા સમાચાર

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ

August 20, 2025
રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ
આંતરરાષ્ટ્રીય

રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ

August 20, 2025
દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો
તાજા સમાચાર

દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો

August 20, 2025
Next Post
પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને આરોપીની હત્યા

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને આરોપીની હત્યા

ભૂકંપ વિનાશ: તુર્કીમાં 24,617 મૃત્યુ અને સીરિયામાં 3500 થી વધુ મૃત્યુ

ભૂકંપ વિનાશ: તુર્કીમાં 24,617 મૃત્યુ અને સીરિયામાં 3500 થી વધુ મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.