• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સીબીઆઇના નવા ડિરેક્ટરની પસંદગી માટે પીએમના નિવાસે મળી બેઠક

કોંગ્રેસ વડા રાહુલ ગાંધી અને સીજેઆઈ રહ્યા બેઠકમાં ઉપસ્થિત

dharmendravaghela by dharmendravaghela
2026-05-13 11:30:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પીએમ મોદીના નિવાસ સ્થાને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સીબીઆઈ ડિરેક્ટરના નામને અંતિમ સ્વરૂપ આપવા માટે યોજાયેલી બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જેમાં સીબીઆઈના ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ 24 મે 2026 ના રોજ પૂર્ણ થવાનો છે. તેમનો મૂળ કાર્યકાળ 25 મે 2025 ના રોજ પૂર્ણ થયો હતો જેને કેન્દ્ર સરકારે એક વર્ષ માટે લંબાવ્યો હતો.
જોકે, કેન્દ્ર સરકારે હવે આગામી સીબીઆઈ ડિરેક્ટરની પસંદગી કરવાની છે. જેથી મંગળવારે પીએમ મોદી, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી.આ અંગે જોવા જઇએ તો હાલમાં ઘણા આઈપીએસ અધિકારીઓ નવા સીબીઆઈ ડિરેક્ટર પદ માટે દોડમાં છે. સીબીઆઈ ડિરેક્ટર પદ માટે દાવેદારોમાં સીઆરપીએફ ડીજી જીપી સિંહનું નામ પણ સામેલ છે. તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે. સીઆરપીએફમાં જોડાતા પૂર્વે તેમણે આસામના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તરીકે સેવા આપી હતી. તેમણે આસામમાં બળવાખોરીનો સામનો કરવામાં અને ત્યારબાદ સીઆરપીએફ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન માઓવાદનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ ઉપરાંત હરિયાણા કેડરના 1990 બેચના આઈપીએસ અધિકારી શત્રુજીત સિંહ કપૂરનું નામ પણ સામે આવ્યું છે. તેઓ હાલમાં આઈટીબીપીના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપે છે. આ પૂર્વે હરિયાણાના ડીજીપીનું પદ સંભાળી ચૂક્યા છે. આ બેઠકમાં નામ નક્કી થયા બાદ તેની જાહેરાત કરવામાં આવી શકે છે.

Tags: cbi new directorindiamitingPM
Previous Post

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું આકસ્મિક મૃત્યુ

Next Post

સીબીઆઈએ હાથ ધરી નીટ પેપર લીકની તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!
તાજા સમાચાર

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!

October 1, 2026
રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ
તાજા સમાચાર

રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ

October 1, 2026
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ

October 1, 2026
Next Post

સીબીઆઈએ હાથ ધરી નીટ પેપર લીકની તપાસ

ચોટીલા હાઈવે પર ગોઝારો અકસ્માત : ૪ લોકોના મોત

ચોટીલા હાઈવે પર ગોઝારો અકસ્માત : ૪ લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In