Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જૂનાગઢ: ઊંડા કૂવામાં કાર ખાબકી, બે યુવાનોના મૃતદેહ કઢાયા

કોડીનારના ફાચરિયા ગામ નજીક કાર કૂવામાં ખાબકી હતી

aaspassdaily by aaspassdaily
2023-02-17 11:22:44
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કોડીનારમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં કાર કૂવામાં ખાબકી ગઇ હોવાની ઘટના બની છે. આખી કાર જ ઊંડા કૂવામાં ખાબકી ગઇ હતી, જ્યારે આ કારમાં બે યુવાનો સવાર હતા. જેમના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડી સવાર સુધી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી કૂવામાં ખાબકેલી કાર અને બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
ગઇકાલે રાત્રે કોડીનારના ફાચરિયા ગામ નજીક કાર કૂવામાં ખાબકી હતી. કારચાલકે કાબુ ગુમાવતા કાર કૂવામાં પડી હતી. કારમાં સવાર યુવાનોના કરૂણ મોત નિપજ્યા છે. કારને બહાર કાઢવા સવારે 4 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કારમાં 2 યુવાનો સવાર હતા. જ્યારે આ ઘટના રાત્રે 10 કલાકે બની હતી. ફાચરિયા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે કાર કૂવામાં ખાબકી હતી.
મળતી માહિતી અનુસાર, કારચાલકે કાબુ ગુમાવતાં કાર ઊંડા કૂવામાં ખાબકી હતી. કારને કૂવાની બહાર કાઢવા માટે સવારે 4 કલાક સુધી રેસ્ક્યુ ચાલ્યું હતું. જ્યારે કુવામાંથી 2 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહ વડનગર ગામના યુવાનો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags: junagadhkar kuvama khabakikodinar
Previous Post

ભજન બંધ કરો નહીંતર… ઓસ્ટ્રેલિયાના હિન્દુ મંદિરને ફરી મળી ધમકી

Next Post

10માંથી 7 ભારતીયો સોશ્યલ મીડીયામાં ઈન્ફલુએન્સરના પ્રભાવ હેઠળ ખરીદી કરે છે

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
10માંથી 7 ભારતીયો સોશ્યલ મીડીયામાં ઈન્ફલુએન્સરના પ્રભાવ હેઠળ ખરીદી કરે છે

10માંથી 7 ભારતીયો સોશ્યલ મીડીયામાં ઈન્ફલુએન્સરના પ્રભાવ હેઠળ ખરીદી કરે છે

RBIએ NEFT- RTGS સિસ્ટમમાં કર્યા મોટા ફેરફારો

RBIએ NEFT- RTGS સિસ્ટમમાં કર્યા મોટા ફેરફારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.