Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર અકસ્માત: એકનું મોત, 10થી વધુ ઘાયલ

જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી અમદાવાદ પરત આવતા લોકોને નડ્યો અકસ્માત

aaspassdaily by aaspassdaily
2023-02-20 11:49:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એકનુ મોત થયો છે જ્યારે 10થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ચોટીલા હાઈલે પરની ક્રિષ્ના હોટલ નજીક પિક વાનનો ગંભીર અકસ્માત સર્જાયો છે.


અમદાવાદ તરફ જઈ રહેલા પિકઅપ વાનનો અકસ્માત સર્જાતા સવાર એક મોત થયું છે જ્યારે 10 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. રોડની સાઈડમાં નીચે ઉતરી જતા પિકઅપવાનનો અકસ્માત સર્જાયો હતો. પાપ્ત માહિતી અનુસાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પરત આવી રહેલા લોકોનો અકસ્માત નડ્યો છે. જો કે, તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. કમકમટી ભર્યા અકસ્માતથી સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પીકઅપ વાનના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં પીકઅપવાનના કુચે કુચા ઉડી ગયા છે. તેમજ રોડ નીચે ઉતરીને પલટી મારી હતી જેથી લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

Tags: chotila surandranagar highwayPIckup Van accident
Previous Post

ડૉ. અતુલ ચગ આપઘાત કેસ: ભાજપના સાંસદ સામે ફરિયાદની માંગ

Next Post

કંસારા સજીવીકરણ પ્રોજેક્ટમાં ગતી લાવવા તંત્ર સાથે શાસકોની મસલત

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કંસારા સજીવીકરણ પ્રોજેક્ટમાં ગતી લાવવા તંત્ર સાથે શાસકોની મસલત

કંસારા સજીવીકરણ પ્રોજેક્ટમાં ગતી લાવવા તંત્ર સાથે શાસકોની મસલત

ભાવનગરમાં બ્રાહ્મણ સમાજના દર્દી માટે એમબ્યુલન્સ અર્પણ 

ભાવનગરમાં બ્રાહ્મણ સમાજના દર્દી માટે એમબ્યુલન્સ અર્પણ 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.