Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કોર્પોરેશનના પ્લોટમાં ભેંસો છુટી મુકતા ૧૧ હજાર દંડ

aaspassdaily by aaspassdaily
2023-02-24 14:14:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
https://aaspassdaily.com/wp-content/uploads/2023/02/WhatsApp-Video-2023-02-24-at-1.43.53-PM.mp4

શહેરના નવાપરામાં કોર્પોરેશનનો માલિકીનો પ્લોટ જાણે બાડી બોમણીનું ખેતર હોય તેમ વાહનો પાર્ક થતા હતાં. તત્કાલીન સમયે વાહનોને લોક કરી દંડ વસુલાયા બાદ વાહન પાર્કીંગ બંધ થયું છે ત્યાં આજે આ પ્લોટમાં આઠથી દસ ભેંસો ફરતી હોવાનું તંત્રના ધ્યાને આવતા પશુપાલક પાસેથી રૂ.૧૧ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. કોર્પોરેશનની અનેક મિલ્કતોમાં પેશકદમી અને દબાણો થતા રહે છે પરંતુ તંત્ર ગંભીરતાથી તેની સુરક્ષા માટેનો કોઇ વિકલ્પ અપનાવવાના બદલે છુટીછવાઇ કામગીરી કરીને સંતોષ માની રહ્યું છે.

Advertisement
Tags: bhavnagarbhescorporation plotdand
Previous Post

ફિએસ્ટા યુવા ઉત્સવમાં વેસ્ટર્ન ડાન્સ ઇવેન્ટનું આકર્ષણ

Next Post

તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચવાની શકયતા

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ફેબ્રુઆરીમાં જ ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકૉર્ડ: 40.3 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર

તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચવાની શકયતા

RBIએ વધાર્યો રેપો રેટ: વ્યાજદરમાં કર્યો 0.25%નો વધારો

ફરીવાર વધશે EMI : RBI ગર્વનરે આપ્યા રેપો રેટ વધારવાના સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.