Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

મલેરિયાએ માઝા મુકી – ગુજરાતમાં 5 વર્ષમાં 50 હજાર કેસ નોંધાયા, 4ના મોત, દેશના રાજ્યોનો આંક જાણો

aaspassdaily by aaspassdaily
2023-03-03 12:35:24
in સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં મલેરીયાના કારણે છેલ્લા 5 વર્ષમાં 50 હજાર કેસો નોંધાયા છે જયારે આ સમયગાળામાં 4 લોકો મોતને ભેટ્યા છે.

મલેરિયાના કેસો પણ ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિએ જોવા મળી રહ્યા છે. એક તરફ લોકોમાં મચ્છરોને દૂર કરવાના હેતુસર નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે બીજી તરફ આ કેસોનો આંક ખૂબ વધી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 50 હજાર જેટલા કેસ એટલે એવરેજ વર્ષે 10 હજાર કેસે મલેરિયાના કારણે નોંધાઈ રહ્યા છે. જેમાં આ સમયગાળામાં લોકોના મોતનો આંકડો પણ 4 પર પહોંચ્યો છે.

મલેરીયાના કેસોમાં ગત વર્ષની વાત કરીએ તો 4766 કેસ નોંધાયા હતા જ્યારે અન્ય વર્ષોની સરખામણીએ આ આંક ઘટ્યો છે. જેમાં કેસોમાં વધુ ઘટાડો થાય એ પણ જરૂરી છે. જો કે, ગત વર્ષે મલેરિયાના કારણે મૃત્યુનો આંક પણ સામે નથી આવ્યો તે રાહતની વાત છે પરંતુ પાંચ વર્ષમાં 50 હજાર આંક એ ચિંતાજનક પણ હેલ્થની દ્રષ્ટીએ ચોક્કસથી કહી શકાય છે.

ગુજરાત સિવાય પશ્ચિમ બંગાળમાં દેશભરમાં નોંધાતા કેસોમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. 2022માં પશ્ચિમ બંગાળમાં 40563 જેટલા કેસો નોંધાયા છે. જે અન્ય તમામ રાજ્યોની સરખામણીએ ખૂબ વધુ છે.

ગુજરાત – 2018 –  22114

ગુજરાત – 2019 – 13883

ગુજરાત – 2020 – 47771

ગુજરાત – 2021 – 4921

ગુજરા – 2022 – 4766

2022માં મેલેરિયાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ 40563 સાથે ટોચ પર છે, છત્તીસગઢ 30028 સાથે બીજા ક્રમે છે, ઓડિશા 23770 સાથે ત્રીજા સ્થાને છે, ઝારખંડ 19129 સાથે ચોથા અને મહારાષ્ટ્ર 15437 સાથે પાંચમા સ્થાને છે.

2022માં ત્રણ રાજ્યોમાં એક મહિનામાં નોંધાયા આટલા કેસો

પશ્ચિમ બંગાળ – 40563

– છત્તીસગઢ – 30028

– ઓડિશા – 23770

– ઝારખંડ –  19129

– મહારાષ્ટ્ર – 15437

– ગુજરા – 4766

Previous Post

હેલ્થ ટીપ્સ: જો તમે ત્વચા સંબંધિત આ રોગોથી પરેશાન છો, તો જાણો નિવારણ અને સારવારની પદ્ધતિઓ

Next Post

ડાયાબિટીસના દર્દીઓને થાય છે મીઠુ ખાવાનું મન.., આ મીઠી વસ્તુઓ ખાવાથી તેમની તબિયત નહીં બગડે….

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ડાયાબિટીસના દર્દીઓને થાય છે મીઠુ ખાવાનું મન.., આ મીઠી વસ્તુઓ ખાવાથી તેમની તબિયત નહીં બગડે….

ડાયાબિટીસના દર્દીઓને થાય છે મીઠુ ખાવાનું મન.., આ મીઠી વસ્તુઓ ખાવાથી તેમની તબિયત નહીં બગડે....

જસપરા માંડવા સિંચાઈ યોજનાનું તળીયું દેખાયું, ખેડૂતો, પશુપાલકો પર સંકટના વાદળો ઘેરાયા

જસપરા માંડવા સિંચાઈ યોજનાનું તળીયું દેખાયું, ખેડૂતો, પશુપાલકો પર સંકટના વાદળો ઘેરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.