Wednesday, July 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

શિશુવિહારમાં યોજાયો ૮૩મો હોલિકા ઉત્સવ

હોળી દહન સાથે જુના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન અને સન્માન યોજાયું

aaspassdaily by aaspassdaily
2023-03-08 17:18:23
in સમાચાર, સંસ્થા સમાચાર
Share on FacebookShare on Twitter

૭ માર્ચ બુધવારે ,શિશુવિહાર પ્રાંગણમાં ૮૩ વર્ષથી યોજાતા હોળી પર્વ પ્રસંગે જૂના વિદ્યાર્થીઓના સ્નેહમિલન તરીકે ફાગણ પૂર્ણિમા પ્રસંગે ઉજવાઈ ગયું.

હરીશભાઈ ભટ્ટ અને કમલેશભાઈ વેગડના માર્ગદર્શન નીચે ક્રિડાંગણના તાલીમાર્થીઓ દ્વારા ડંબેલ્સ, લેઝીમ, પગ ઘોડી અને લાઠીના પારંપરિક ભારતીય વ્યાયામ નું નિદર્શન થયું. આ પ્રસંગે શિશુવિહાર ની પ્રથમ ટુકડીના વિદ્યાર્થી સ્વ. મહાશ્વેતાબેન ત્રિપાઠીની સ્મૃતિમાં સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને આજીવન શિક્ષક  કલ્યાણીબેન ત્રિવેદી અને  રાજુભાઈ દવેનું વિશિષ્ટ અભિવાદન થયું. અમેરિકામાં સ્થાયી થયેલ સંસ્થાના વિદ્યાર્થી  ઇલાબેન ચાતુર્વેદી અને  જતીનભાઈ ભટ્ટ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહ માં 10 સ્કાઉટ તાલીમાર્થીઓનું નિયમિત વિદ્યાર્થી તરીકે અભિવાદન થયું .

હોળી પ્રાગટ્ય અને ધાણી ખજૂર ડાળીયા ના પ્રસાદ સાથે આનંદભેદ યોજાયેલ સમારોહમાં  નિર્મોહીબેન ભટ્ટ દ્વારા હિન્દીમાં ભાષાંતર થયેલ આપત્તિ નિવારણ પુસ્તિકા નુ વિમોચન મંચસ્થ મહાનુભાવો દ્વારા થયું.. હોળી ઉત્સવ પ્રસંગે 5 દસકાની આયુષ વટાવી ગયેલા બધા વિદ્યાર્થીઓએ ફાગણના ગીતો પણ ગાયા હતા. પ્રતિવર્ષ યોજાતા પૂર્વ વિદ્યાર્થીઓના ભાવાત્મક કાર્યક્રમનું સંચાલન ડોક્ટર નાનકભાઈ ભટ્ટે કર્યું હતું.

Tags: bhavagarshishuvihar
Previous Post

Meta Layoff : ફરી એકવાર છટણીની તૈયારીમાં મેટા, આ અઠવાડિયે જશે હજારો કર્મચારીઓની નોકરી

Next Post

કેનાલમાં ન્હાવા પડેલા બોટાદના ચાર યુવકો તણાયા, ૩ની લાશ મળી, ૧ની શોધખોળ શરૂ

aaspassdaily

aaspassdaily

Related News

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ
ભાવનગર

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

July 14, 2026
કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !
ભાવનગર

કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !

July 14, 2026
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ભાવનગર

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

July 14, 2026
Next Post
કેનાલમાં ન્હાવા પડેલા બોટાદના ચાર યુવકો તણાયા, ૩ની લાશ મળી, ૧ની શોધખોળ શરૂ

કેનાલમાં ન્હાવા પડેલા બોટાદના ચાર યુવકો તણાયા, ૩ની લાશ મળી, ૧ની શોધખોળ શરૂ

રાજકોટમાં ધુળેટીના દિવસે પતિ લોહીની હોળી રમ્યો

રાજકોટમાં ધુળેટીના દિવસે પતિ લોહીની હોળી રમ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.