Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત જોડો યાત્રામાં રાહુલનો હાથ પકડીને ચાલનારી નૈના કંવલ સસ્પેન્ડ

હથિયાર રાખવાના કેસમાં ધરપકડ કરાતાં રાજસ્થાન સરકારે સસ્પેન્ડ કરવી પડી

aaspassdaily by aaspassdaily
2023-03-11 10:29:57
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં હાથ પકડીને ચાલનારી નૈના કંવલને સસ્પેન્ડ કરી દેવાઈ છે. નૈના રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર છે અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં નૈનાને સસ્પેન્ડ કરી દેવાતાં નૈના કંવલ ફરી ચર્ચામાં છે. લોકો કોમેન્ટ કરી રહ્યાં છે કે, રાહુલનો હાથ પકડવાથી આ જ હાલત થાય. નૈનાની હરિયાણા પોલીસે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં ધરપકડ કરાતાં રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે તેને સસ્પેન્ડ કરવી પડી છે.
દિલ્હી પોલીસ અપહરણ કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપીને શોધવા રોહતકના એક ફ્લેટમાં પહોંચી ત્યારે નૈના કંવલ ફ્લેટમાં હાજર હતી. પોલીસને જોઈને નૈના કંવલે ગેરકાયદેસર હથિયારો ફ્લેટની બારીમાંથી નીચે ફેંકી દીધા હતા. નૈના ભાગવાની ફિરાકમાં હતી પણ પોલીસે તેને ઝડપી લઈને ધરપકડ કરી હતી. કુશ્તીબાજ નૈનાએ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે ઘણાં મેડલ જીત્યા છે. નૈનાને સ્પોર્ટ્સ ક્વોટામાં રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટરની નોકરી મળી હતી.

Previous Post

મસ્જિદોમા ઇફતાર નહીં, લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ: સાઉદી અરબે રમઝાનને લઈ જાહેર કરી માર્ગદર્શિકા

Next Post

હું દરેક ધર્મની કદર અને સન્માન કરી શકું છું- શાહરૂખ ખાન

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
હું દરેક ધર્મની કદર અને સન્માન કરી શકું છું- શાહરૂખ ખાન

હું દરેક ધર્મની કદર અને સન્માન કરી શકું છું- શાહરૂખ ખાન

સહરસા-અમૃતસર ગરીબ રથ ટ્રેન ગંદકીના સંદર્ભમાં પ્રથમ ક્રમે

સહરસા-અમૃતસર ગરીબ રથ ટ્રેન ગંદકીના સંદર્ભમાં પ્રથમ ક્રમે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.