• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બગદાણા નજીક માતલપર ગામે દીપડો પાજરે પુરાયો

જેસર રેન્જ ફોરેસ્ટ વિભાગને મળી સફળતા, પાંજરા સાથે દીપડાને રાણીગાળા લઈ જવા ફોરેસ્ટ ટીમ રવાના

aaspassdaily by aaspassdaily
2023-03-15 14:00:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ફોરેસ્ટ વિભાગના આરએફઓ સહિત ટીમ દ્વારા થોડા સમય પહેલા વાડી વિસ્તારમાં પીજરુ મુકયુ હતુ આજે પીજરામાં દીપડો પુરાઈ જતા જેસર રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓ એન. આર વેગડા, જે .પી. જોગરાણા, સંજયભાઈ, મયુરભાઈ સહિત ટીમ દોડી જઇ પીજરામા પુરાયેલ દિપડાનુ રેસ્કયુ હાથ ધરી સહી સલામત રાણી ગાળા ખાતે ખસેડવા રવાના થયા હતા.
આ અંગે જેસર ફોરેસ્ટ વિભાગના જે,પી, જોગરાણાએ સમર્થન આપેલ. માતલપર ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ ભીખુભાઇ ભાલીયા અને ટીમના જણાવેલ મુજબ થોડા દિવસ અગાઉ દિપડાએ વાડી વિસ્તારમા એક પશુનુ અને ખેડૂતની પાડીનુ મારણ કરેલ અને દિપડાની રંજાડના કારણે ગામના ખેડૂતો, શ્રમિકો, વિધાર્થીઓ વાડી વિસ્તાર સીમમાં જતા -આવતા ડરતા હતા અને દિપડાના ડરના કારણે વિધાર્થીઓ શાળામાં જવા પણ ડરી રયા હતા જેથી ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઈ ભાલીયાએ ફોરેસ્ટ વિભાગને જાણ કરેલ અને તાત્કાલિક દિપડો ઝડપી અન્ય જગ્યાએ ખસેડવા માંગ કરાઈ હતી ત્યાર બાદ આરએફઓ એન. આર. વેગડા, જે. પી. જોગરાણાના માર્ગદર્શન અનુસાર માતલપર ગામે વાડી વિસ્તારમાં તાત્કાલિક પીજરુ ગોઠવવામાં આવેલ અને ફોરેસ્ટ વિભાગ ટીમ સત્તત મહેનત કરી પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન આજે ખોરાકની સુગંધને કારણે દિપડો પીજરે પુરાયો હતો. ફોરેસ્ટ વિભાગ ટીમ તાત્કાલિક માતલપર ગામે વાડી વિસ્તારમા પહોંચી રેસ્કયુ હાથ ધરી સહી સલામત પીજરામાં પુરાયેલ દિપડા સાથે પીજરુ ફોરેસ્ટ વિભાગના વાહનમા ડોક્ટર ટીમ દ્વારા દિપડાને જરૂરી સારવાર તપાસ કરી રાણી ગાળા મુકવા રવાના થયેલ.

Previous Post

વિક્ટોરિયા પાર્કમાં આવેલ કૃષ્ણકુંજ તળાવ

Next Post

માવઠાની આગાહી વચ્ચે વાદળીયુ વાતાવરણ

aaspassdaily

aaspassdaily

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
માવઠાની આગાહી વચ્ચે વાદળીયુ વાતાવરણ

માવઠાની આગાહી વચ્ચે વાદળીયુ વાતાવરણ

ભારતમાં વિદેશી વકીલો પણ નોંધણી-પ્રેકટિસ કરી શકશે, હાજરી નહીં આપી શકે પરંતુ સલાહ-સૂચન કરી શકશે

ભારતમાં વિદેશી વકીલો પણ નોંધણી-પ્રેકટિસ કરી શકશે, હાજરી નહીં આપી શકે પરંતુ સલાહ-સૂચન કરી શકશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In