Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકશાહી માટે દુ:ખદ દિવસ: અમેરીકાથી માંડી યુનો સુધી પડઘા

રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ ખતમ કરવાનાં પગલાના પ્રત્યાઘાત

cradmin by cradmin
2023-03-27 12:56:20
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરીકામાં ભારતીય મુળનાં સાંસદ રો ખન્નાએ રાહુલ ગાંધીની હકાલપટ્ટીની ઘટના પર આકરી ટીપ્પણી કરતા એમ કહ્યું કે આ ઘટના ગાંધીવાદી દર્શન સાથે છેતરપીંડી તથા ભારતીય મુલ્યોની વિરૂદ્ધ છે.વિપક્ષી નેતા સામેનું આ કદમ ગાંધીવાદી વિચારધારા સાથે મહા વિશ્વાસઘાત છે.
તેઓએ ટવીટમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરમ્યાનગીરી કરવી જોઈએ. લોકશાહીનાં હિતમાં નિર્ણય બદલવાની શકિત છે. અમેરીકામાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ જયોર્જ અબરમે દુ:ખદ આ કદમને ભારતીય લોકશાહીનાં ઈતિહાસનો દુ:ધ દિવસ ગણાવ્યો હતો. રાહુલને અયોગ્ય ઠેરવીને મોદી દરેક ક્ષેત્રમાં અભિવ્યકિતની આઝાદીનાં અધિકારોનો મૃત્યુઘંટ વગાડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ ખતમ કરવાનાં પગલાના પ્રત્યાઘાત સંયુકત રાષ્ટ્રસંઘથી માંડીને અમેરીકા સુધીના દુનિયાભરનાં દેશોમાં પડયા છે.

Previous Post

અહેમદ બાદ હવે ભાઇ અશરફનો વારો

Next Post

Innocent Actor Dead: ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો! આ પીઢ અભિનેતાનું 75 વર્ષની વયે અવસાન થયું

cradmin

cradmin

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
Innocent Actor Dead: ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો! આ પીઢ અભિનેતાનું 75 વર્ષની વયે અવસાન થયું

Innocent Actor Dead: ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો! આ પીઢ અભિનેતાનું 75 વર્ષની વયે અવસાન થયું

OTT Web Series: આ OTTની ટોપની 10 વેબ સિરીઝ છે, જે તેમની ત્રીજી સિઝનની રાહ જોઈ રહી છે

OTT Web Series: આ OTTની ટોપની 10 વેબ સિરીઝ છે, જે તેમની ત્રીજી સિઝનની રાહ જોઈ રહી છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.