Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વીમો ઉતારવા માટે કેવાયસી ફરજિયાત

ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા અને કલેમના નિકાલને સરળ બનાવવા ઈરડાનો નિર્દેશ

cradmin by cradmin
2023-03-30 12:22:25
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વીમા નિયામક ઈરડાએ ગ્રાહકોને છેતરપીંડીથી બચાવવા અને દાવાના નિકાલને વધુ સરળ બનાવવા કરવા માટે પોલીસી ખરીદીમાં કેવાયસીને ફરજિયાત કરી દીધી છે. નિયામકે આ સિવાય અનેક ફેરફારો નિયમોમાં કર્યા છે. ઈરડાએ જણાવ્યું છે કે નવા ફેરફાર જીવન વીમા, સ્વાસ્થ્ય વીમા, વાહન વીમા અને આવાસ વીમા સહિત અન્ય વીમા પોલીસી પર પણ લાગુ પડશે. વીમા નિયામકે કંપનીઓને નિર્દેશ આપતા કહ્યું છે કે કેવાયસી દસ્તાવેજો વિના પોલીસી ન વેચે. આ સિવાય મોજૂદ પોલીસીમાં કોઈપણ પ્રકારના ફેરફારથી પણ દૂર રહે. સૂત્રોનું કહેવું છે કે કેટલાક ગ્રાહકોએ પોતાની વીમા કંપની અને વીમા નિયામકને છેતરપિંડીની ફરિયાદ કરી છે.

માનસિક બીમારીનું કવર પણ કંપનીઓ સામેલ કરે: ઈરડા
નિયામકે એક વધુ મહત્વનું પગલું ઉઠાવતા સ્વાસ્થ્ય વીમા પોલીસી સાથે જોડાયેલી કંપનીઓને કહ્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં સ્વાસ્થ્ય વીમામાં માનસિક બીમારીનું કવર પણ સામેલ કરે. ઈરડાએ કહ્યું હતું કે કંપનીઓ માનસિક વીમા સાથે જોડાયેલા કલેમની મનાઈ ન કરી શકે. આ ઉપરાંત પોલીસી લેતી વખતે ગ્રાહકોએ પણ ગંભીર તપાસ કરવાની સલાહ આપી છે.

Previous Post

કોરોનાની સારવારમાં સામેલ નવ દવાઓ પ્રોટોકોલમાંથી બહાર

Next Post

ખિસ્સા થશે ખાલી / મધ્યમ વર્ગ માટે બોજારૂપ સાબિત થશે એપ્રિલ મહિનો; ટોલ-ટેક્સ, સિગારેટ, દારૂ બધાના ભાવ વધશે

cradmin

cradmin

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
ખિસ્સા થશે ખાલી / મધ્યમ વર્ગ માટે બોજારૂપ સાબિત થશે એપ્રિલ મહિનો; ટોલ-ટેક્સ, સિગારેટ, દારૂ બધાના ભાવ વધશે

ખિસ્સા થશે ખાલી / મધ્યમ વર્ગ માટે બોજારૂપ સાબિત થશે એપ્રિલ મહિનો; ટોલ-ટેક્સ, સિગારેટ, દારૂ બધાના ભાવ વધશે

સોશિયલ મીડિયા ખર્ચાળ બનશે / ભારતમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બ્લૂ ટિક માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, રિપોર્ટમાં ખુલાસો

સોશિયલ મીડિયા ખર્ચાળ બનશે / ભારતમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બ્લૂ ટિક માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, રિપોર્ટમાં ખુલાસો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.