Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોસ્ટ વૉન્ટેડ જયેશ પટેલને ભારત લવાશે

લંડનની કોર્ટે 300 પેજનો ચુકાદો આપ્યો: હત્યા સહિતના 42 કેસ પર થશે કાર્યવાહી

cradmin by cradmin
2023-03-31 10:35:38
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર કેસના આરોપી જયેશ પટેલને લંડન કોર્ટે ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. કિરીટ જોશી મર્ડર અને જમીન કૌભાંડ કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા બાદ જેલમાં બંધ હતો. જે બાદમાં જયેશ પટેલ ભારત પરત આવે તે માટે જામનગર અને ગુજરાતની પોલીસ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. લંડન કોર્ટે જયેશ પટેલને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. હતા. લંડનની કોર્ટ દ્વારા જયેશ પટેલને ભારત પરત મોકલવા માટે હુકમ કરવામાં આવ્યો છે. લંડનની કોર્ટમાં અનેક પુરાવા રજૂ કર્યા બાદ લંડનની કોર્ટે 300 પાનાનો ચુકાદો આપ્યો છે.
જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર કેસના આરોપી જયેશ પટેલને આગામી દિવસોમાં લંડનથી ભારત પરત લાવવામાં આવી શકે છે. અગાઉ જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર કેસના ફર આરોપી જયેશ પટેલ હાલ લંડનની જેલ બંધ છે. જોકે તેને ભારત પરત લાવવાના જામનગર અને ગુજરાત પોલીસ કવાયતમાં જ હતી. આ દરમિયાન હવે લંડનની કોર્ટે જયેશ પટેલને ભારતને સોંપાવનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, થોડાક જ દિવસોમાં લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જયેશને ભારત પરત લાવવામાં આવી શકે છે.

Previous Post

IPLની ધમાકેદાર શરૂઆત માટે અમદાવાદ તૈયાર

Next Post

કોણ છે જયેશ પટેલ ?

cradmin

cradmin

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
કોણ છે જયેશ પટેલ ?

કોણ છે જયેશ પટેલ ?

ક્યારેય પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરવામાં આવશે – ગૃહમંત્રી

ક્યારેય પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરવામાં આવશે - ગૃહમંત્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.