Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આ વિમાન પડી જશે… 12માના વિદ્યાર્થીને ટ્વીટ કરવું પડ્યું ભારે, પોલીસ ઉઠાવીને લઈ ગઈ

cradmin by cradmin
2023-04-03 17:44:59
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને એક એરલાઇન વિશે ટ્વીટ કરવું ભારે પડી ગયું. ટ્વીટ કરવા બદલ મુંબઈ પોલીસે ગુજરાતમાંથી ધોરણ 12ના વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી. પરંતુ વિદ્યાર્થીની પરીક્ષા હોવાને કારણે તેને પાંચ હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો.

એક પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ, વાસ્તવમાં, Akasa એરલાઈને વિદ્યાર્થી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વિદ્યાર્થીએ કથિત રીતે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે એવિએશન કંપની ‘અકાસા એર’નું વિમાન ‘નીચે પડી જશે.’ આ ટ્વીટ બાદ ખાનગી એરલાઈન કંપનીએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિદ્યાર્થીએ ટ્વીટ કર્યું હતું કે “અકાસા એર બોઇંગ 737 મેક્સ (એરક્રાફ્ટ) પડી જશે.” આ ટ્વીટ પછી, અકાસા એરલાઈને મુંબઈ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. જે બાદ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે ટ્વીટનું ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) સરનામું ગુજરાતના સુરતનું હતું, જેના પગલે એક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવી હતી અને જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આ ટ્વીટ ગુજરાતના ધોરણ 12ના વિદ્યાર્થીએ કર્યું હતું.

વિદ્યાર્થીની 27 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, વિદ્યાર્થીએ કહ્યું કે તેને વિમાનો વિશે જાણવામાં રસ હતો અને તે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટના પરિણામોથી વાકેફ નથી. વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે તેનો ઈરાદો અવ્યવસ્થા સર્જવાનો નહોતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીને એક દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ તેને પાંચ હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. કારણ કે તેની પરીક્ષાઓ ચાલી રહી છે.

Previous Post

રાહુલ ગંધીને કોર્ટમાં 13 એપ્રિલે હાજર રહેવાની જરુર નહીં, 10 એપ્રિલે જવાબ થશે રજૂ

Next Post

દૂધને ઉકાળવુ કેમ જરૂરી? ફાયદા જાણીને કહેશો , ‘વાહ શુ વાત છે’

cradmin

cradmin

Related News

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે
તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

June 23, 2026
અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો

June 23, 2026
ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ
તાજા સમાચાર

ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

June 23, 2026
Next Post
દૂધને ઉકાળવુ કેમ જરૂરી? ફાયદા જાણીને કહેશો , ‘વાહ શુ વાત છે’

દૂધને ઉકાળવુ કેમ જરૂરી? ફાયદા જાણીને કહેશો , 'વાહ શુ વાત છે'

રેસિપી / આ રીતથી ઘરે જ બનાવો ગરમ મસાલો, વધશે શાકનો સ્વાદ, નોંધી લો રેસિપી

રેસિપી / આ રીતથી ઘરે જ બનાવો ગરમ મસાલો, વધશે શાકનો સ્વાદ, નોંધી લો રેસિપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.