Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પતિ સાથેના અણબનાવમાં માતાએ જ બાળકીની કરી હત્યા

અગાઉ અન્ય બે બાળકીઓના પણ શંકાસ્પદ મોત નિપજ્યાં હતા

cradmin by cradmin
2023-04-04 09:52:49
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં એક બાળકીનું મોત નિપજ્યા બાદ ડોકટરને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા સગી માતાએ જ પાંચ વર્ષીય બાળકીનું ગળુ દબાવી તેની હત્યા કરી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચના કોર્ટ રોડ પર આવેલા એકતાનગરની પાછળ રામનગર વિસ્તારમાં એક મકાનમાં પરપ્રાંતીય પરિવારો વસવાટ કરે છે. જેમાં એક પરિવારની માસુમ છ વર્ષીય અંશુ ચૌહાણને તેના કાકા ટુવ્હીલર પર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.ત્યારે સિવિલ પર હાજર તબીબે બાળકીને ચેક કરતા તે મૃત હોવાનું જાહેર કરવા સાથે મોતનું કારણ પૂછતા યોગ્ય જવાબ ન મળતા સિવિલના તબીબે તાત્કાલિક એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. સિવિલના તબીબે પણ બાળકીનું મોત પ્રાથમિક અનુમાન મુજબ ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની શંકા કરતા પોલીસે બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવા સાથે ઝીણવટ ભરી તપાસનો દોર લંબાવ્યો હતો.જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. બાળકીની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેની સગી માતા નંદની ચૌહાણે કરી હોવાનું બહાર આવ્યું
પતિ સાથેના અણબનાવના કારણે સગી જનેતાએ જ તેની 5 વર્ષીય પુત્રીનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી જે મામલે એ ડિવિઝન પોલીસે હત્યારી માતા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અન્ય બે બાળકીઓના શંકાસ્પદ મોત નિપજ્યાં હતા ત્યારે તેનોના મોત પાછળ પણ હત્યારી માતા જવાબદાર છે કે કેમ એ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post

ઘરેથી રમવા નીકળેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત

Next Post

કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપને આંચકો, ધારાસભ્ય ગોપાલકૃષ્ણ કોંગ્રેસમાં જોડાયા

cradmin

cradmin

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
કર્ણાટક ચૂંટણી પહેલા  ભાજપને આંચકો, ધારાસભ્ય ગોપાલકૃષ્ણ કોંગ્રેસમાં જોડાયા

કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપને આંચકો, ધારાસભ્ય ગોપાલકૃષ્ણ કોંગ્રેસમાં જોડાયા

કરદાતાઓ સરકાર પર થયા મહેરબાન

કરદાતાઓ સરકાર પર થયા મહેરબાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.