Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નિરમા હવે ફાર્મા ક્ષેત્રે : બેંગ્લોરની કંપની ટેકઓવર કરી

હજુ વધુ કંપની ખરીદવા માટે નજર હોવાનો નિર્દેશ

cradmin by cradmin
2023-04-04 11:54:28
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બિલીયોનેર ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલની આગેવાની હેઠળનું નિરમા ગ્રુપ હવે ફાર્માસ્યુટીકલ્સ સેકટરમાં ઝંપલાવી રહ્યું છે. ગુજરાતના આ ડાઈવર્સીફાઈડ નિરમા ગ્રુપે બેંગ્લોર સ્થિત સ્ટિરીકોન ફાર્મા પ્રાઈવેટ લિમીટેડના 100 ટકા હિસ્સો ખરીદી લીધો છે.આ કંપની કોન્ટ્રેકટ ડેવલપમેન્ટ મેન્યુફેકચરીંગ ઓર્ગેનાઈઝેશન છે.જે સ્ટરાઈલ કોન્ટેકટ લેન્સ કલીનીંગ સોલ્યુશન્સ અને આઈ ડ્રોપ્સ બનાવે છે. લાઈફ સાયન્સીસ, હેલ્થકેર અને મેડ-ટેક-ફોકસ્ડએ તેના લીન્કડઈન પેજ પર આ ડિસ્કલોઝર આપ્યું છે.જોકે આ ડીલની રકમનો ઉલ્લેખ તેમાં નથી કરાયો.
નિરમા ગ્રુપની સ્ટ્રેટેજી અંગે માહિતગાર સુત્રોએ કહ્યું હતું કે ગ્રૂપ આ ડીલમાં આગળ વધ્યુ છે.કારણ કે સ્ટેરિકોન ફાર્મા નિરમાનાં વર્તમાન હેલ્થકેર વર્ટીકલ એકયુલાઈફે ઈન્ફયુઝન્સ, ઈન્જેકટેબલ મેડીકલ ડીવાઈસીસ અને ઓરલ ફોર્મ્યુલેશન્સમાં વિસ્તરણ કર્યું છે અને 70 થી વધુ દેશોમાં તે તેની પ્રોડકટસની નિકાસ કરે છે. નિરમા ગ્રુપ હવે ફાર્મા ક્ષેત્ર પર નજર દોડાવી રહ્યું છે.અને હજુ વધુ એકિઝિશન અંગે પણ વિચારણા અને મુલ્યાકન થઈ રહ્યા છે. હાલમાં નિરમાં સોપ અને ડીટરજન્ટથી લઈને સોડા એશ તથા સીમેન્ટ બીઝનેસ ધરાવે છે.

Previous Post

સોશ્યલ મિડીયા સહિત અનેક ઉદ્યોગો સ્વાસ્થ્ય માટે ખતરનાક

Next Post

ભાવનગરમાં યોજાયો ‘ સમર્થ સમકાલીન સર્જક પરિસંવાદ ‘

cradmin

cradmin

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
ભાવનગરમાં યોજાયો ‘ સમર્થ સમકાલીન સર્જક પરિસંવાદ ‘

ભાવનગરમાં યોજાયો ' સમર્થ સમકાલીન સર્જક પરિસંવાદ '

હિન્દુ મંદિર અને મઠોને રાજય સરકારના વહીવટ-હસ્તક્ષેપથી મુક્ત કરવા પ્રસ્તાવ

હિન્દુ મંદિર અને મઠોને રાજય સરકારના વહીવટ-હસ્તક્ષેપથી મુક્ત કરવા પ્રસ્તાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.