Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુળી તાલુકાના દાણાવાળા ગામે અને દિગસર ગામ ખાતે 1200 જેટલા ગામોને આ યોજના થકી પાણી પહોંચાડવામાં દેકારો શરૂ થયો

aaspassdaily by aaspassdaily
2023-04-14 15:18:37
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ઉનાળાની શરૂઆત જ આકરી થઈ રહી છે. ત્યારે જિલ્લામાં પાણીનો પોકાર શરૂ થયો છે. લખતરના ઢાંકીથી દ્વારકા સુધી પાણી નર્મદા કેનાલ દ્વારા આવી રહ્યું છે. ત્યારે છેવાડા સુધી પાણી પહોંચે તેવા આયોજનો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે. પરંતુ પાઇપલાઇનો જ્યાંથી પસાર થાય છે, ત્યાંથી ભાંગતોડ કરી અને મોટી માત્રામાં પાણી ચોરી કરી અને ખેડૂતો પોતાના પિયત વાવણી કરેલા ખેતરોમાં પીવડાવી દેતા હોય છે.

…મુળી તાલુકાના દાણાવાળા ગામે અને દિગસર ગામ ખાતે 1200 જેટલા ગામોને આ યોજના થકી પાણી પહોંચાડવામાં દેકારો શરૂ થયો છે. ત્યારે પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં ન પહોંચવાના કારણે દેકારો બોલ્યો હતો. આથી તંત્ર દ્વારા તાકીદે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દાણાવાડા અને દીગસર ગામે સાત જેટલા ખેડૂતો લાઈનમાં ભંગાણ કરી અને ગેરકાયદેસર રીતે પાણી મેળવતા હોવાનું પુરવાર થયું હતું. સાત ખેડૂતો પાણી ચોરી કરતા ઝડપાયા હતા. જેથી આ સાત ખેડૂતો સામે હાલમાં પાણી ચોરી અંગેની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
Previous Post

સુરેન્દ્રનગર શહેરના લીંબડીનો ઉતારો અને મોરબીનો ઉતારો શેરીમાં વિધર્મીને મકાન અને દુકાન અપાયાને લઇને રહીશો દ્વારા રજૂઆત કરાઈ

Next Post

ઉના: અચાનક ગેસનો બાટલો ફાટતાં મકાનના નળિયા-પતરા ઉડ્યા, બે દાઝયા

aaspassdaily

aaspassdaily

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

ઉના: અચાનક ગેસનો બાટલો ફાટતાં મકાનના નળિયા-પતરા ઉડ્યા, બે દાઝયા

લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

એપ્રિલમાં આ દિવસે ખુલશે કેદારનાથ ધામના દરવાજા, જાણો ક્યારે બાબાના ભક્તો કરી શકશે દર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.