Thursday, April 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડરાવતો કોરોના, ગુજરાતમાં દૈનિક કેસો 400ની નજીક

શુક્રવારે ગુજરાતમાં 392 નોંધાયા: દૈનિક નોંધાયેલા કેસોની સંખ્યા પ્રમાણમાં ડિસ્ચાર્જ ઓછા

aaspassdaily by aaspassdaily
2023-04-15 11:55:49
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં 258 દર્દીઓના ડિસ્ચાર્જ બાદ સક્રિય કેસની સંખ્યા 2,220 પર પહોંચી ગઈ છે. વર્તમાન ઉછાળામાં નોંધાયેલા કેસોની આ બીજી સૌથી વધુ સંખ્યા છે અને 31 માર્ચે સૌથી વધુ 2,310 કેસ નોંધાયા હતા. અન્ય સક્રિય કેસોમાં મહેસાણાના 35, વડોદરાના 30, વડોદરા શહેરમાં 28, સુરત શહેરમાં 27 અને રાજકોટ શહેરમાં 15 કેસનો સમાવેશ થાય છે. રાજ્યના આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ, ત્રણ સક્રિય દર્દીઓ વેન્ટિલેટર પર હતા.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થવાના પગલે આરોગ્ય મંત્રાલય હરકતમાં આવી ગયું છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો આ જ ઝડપ ચાલુ રહી તો કોરોનાના કેસોની મે મહિનામાં દૈનિક ધોરણે હજાર કેસોને વટાવી શકે છે. જો કે તેની સાથે તેઓનું કહેવું છે કે ભલે કોરોનાના કેસો વધી રહ્યા, પરંતુ તેનાથી થતાં મૃત્યુનું સ્તર ઘણું ઓછું છે. તેથી ચિંતાની કોઈ વાત નથી, પરંતુ સાવચેતી દાખવવી અત્યંત જરૂરી છે. તેની સાથે તેઓએ જણાવ્યું હતું કે હવે લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. તેની જોડે-જોડે લગ્ન સમારંભોમાં પણ મર્યાદા રાખવી જોઈએ.
ગુજરાત અને સમગ્ર ભારતમાં એપ્રિલ અને મે મહિનો લગ્નની અને સામાજિક પ્રસંગોની સીઝન મનાય છે તેથી સરકાર આમાં પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ મૂકી શકે તેવી સ્થિતિમાં નથી. આ સંજોગોમાં કોરોના યોગ્ય વર્તણૂક જરૂરી બની ગઈ છે. લોકોએ પણ ભીડવાળી જગ્યાઓમાં જવાનું ટાળવું જોઈએ. તેની સાથે નિષ્ણાતોનું કહેવું છે કે મેના અંત સુધીમાં કોરોના ટોચ પર પહોંચ્યા પછી જુનથી સ્થિતિ સુધરી શકે છે.

Previous Post

શું મચ્છરોએ જીવન મુશ્કેલ બનાવ્યું છે? આજે જ કરો આ 5 સરળ ઉપાય, તો તમને શાંતિથી ઊંઘ આવશે

Next Post

આગામી 4-5 દિવસોમાં શરૂ થઇ જશે કોવોવેક્સની સપ્લાય

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
આગામી 4-5 દિવસોમાં શરૂ થઇ જશે કોવોવેક્સની સપ્લાય

આગામી 4-5 દિવસોમાં શરૂ થઇ જશે કોવોવેક્સની સપ્લાય

કૌભાંડીઓએ ડમી ઉમેદવાર બેસાડવા માટે રૂ. ૫ થી ૧૦ લાખ વસુલ્યા

ડમી ઉમેદવાર કૌભાંડના સૂત્રધારોની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.