Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માગો છો? આજથી જ શરૂ કરો આ ફળના પાંદડાનું સેવન, શરીરને મળશે જબરદસ્ત લાભ

aaspassdaily by aaspassdaily
2023-04-15 16:15:20
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

Blood Sugar Control Tips​: ડાયાબિટીસ એ આખી દુનિયામાં ઝડપથી વધી રહેલી બીમારી છે, જેનાથી આજકાલ દરેક છઠ્ઠો વ્યક્તિ પીડાઈ રહ્યો છે. ભારત પણ આ રોગથી અછૂત નથી. અહીં પણ આ રોગથી પીડિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઇન્સ્યુલિન શરીરમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે. શરીરમાં ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે ઘણી દવાઓ આવે છે પરંતુ તેની ઘણી આડઅસરો પણ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે નુકસાન વિના દેશી રીતે ઇન્સ્યુલિન વધારવા માગો છો, તો અંજીરના પાંદડા તેમાં તમારી મદદ કરી શકે છે. આજે અમે તમને તેની વિશેષતાઓ વિશે વિગતવાર જણાવીશું.

ડાયાબિટીસમાં અંજીરના પાન (Fig Leaves For Diabetes) 

આવી રીતે કરી શકો છો સેવન

અંજીરનું ફળ તાજુ કે સૂકું બંને રીતે ખાઈ શકાય છે. તેના પાંદડામાં જબરદસ્ત એન્ટિ-ડાયાબિટીક ગુણો જોવા મળે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા અંજીરના 4-5 પાનને પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ તે પાણીને ચાની જેમ પીવો. જો તમે ઇચ્છો તો, તમે અંજીરના પાંદડાને સૂકવી શકો છો અને પીસી શકો છો. તેના પછી તે પીસેલા પાંદડાનો પાવડર બનાવી લો. પછી એક કપ પાણીમાં અડધી ચમચી પાવડર મિક્સ કરીને ચાની જેમ પીવો. બંને રીતે ઘણો ફાયદો થશે.

દૂર થઈ જાય છે હાડકાની નબળાઈ

જે લોકોને હાડકાંમાં (Fig Leaves For Diabetes) નબળાઈની સમસ્યા હોય છે, તેઓ અંજીરના પાનનું સેવન કરીને ફાયદો ઉઠાવી શકે છે. તેના માટે તેઓ અંજીરના પાનનો પાવડર લઈ શકે છે. તે પાંદડાઓમાં પોટેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જે હાડકાંની બોન ડેન્સિટીને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી હાડકાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.

હ્રદય રોગમાં પણ ફાયદાકરક

હ્રદય રોગથી પીડિત લોકોને પણ અંજીરના પાનનું સેવન કરવાથી ફાયદો થાય છે. હકીકતમાં તેના પાંદડામાં ઓમેગા-3 અને ઓમેગા 6 હોય છે, જે હૃદયને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, અંજીરના પાંદડામાં પેક્ટીન નામનું દ્રાવ્ય ફાયબર હોય છે, જે શરીરમાં જમા થયેલા વધારાના કોલેસ્ટ્રોલ (Cholesterol) ને દૂર કરે છે.

Previous Post

કૌભાંડીઓએ ડમી ઉમેદવાર બેસાડવા માટે રૂ. ૫ થી ૧૦ લાખ વસુલ્યા

Next Post

આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ના કરતા, ઘરે બેસીને આવી રીતે કરો એપ્લાય? જાણો બધુ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ના કરતા, ઘરે બેસીને આવી રીતે કરો એપ્લાય? જાણો બધુ

આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ના કરતા, ઘરે બેસીને આવી રીતે કરો એપ્લાય? જાણો બધુ

આ પ્રાઇવેટ બેંકમાં FD પર જબરદસ્ત રિટર્ન, માત્ર 888 દિવસ માટે કરવું પડશે ઇન્વેસ્ટ

આ પ્રાઇવેટ બેંકમાં FD પર જબરદસ્ત રિટર્ન, માત્ર 888 દિવસ માટે કરવું પડશે ઇન્વેસ્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.