Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગૂજરાત વિદ્યાપીઠના 50 કર્મચારીઓને મકાન ખાલી કરવા નોટિસ

નોટિસમાં તેમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો

aaspassdaily by aaspassdaily
2023-05-01 10:17:50
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગૂજરાત વિદ્યાપીઠના 50 કર્મચારીઓને કાર્યકારી કુલસચિવ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ઘણા વર્ષોથી વિદ્યાપીઠમાં કામ કરતા 50 કર્મચારીઓને કાર્યકારી કુલસચિવે મકાન ખાલી કરવાની નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યા અનુસાર આ કર્મચારીઓ એક મહિનામાં મકાન ખાલી નહીં કરે તો મકાનનું બજાર ભાડું વસુલવામાં આવશે.
ગૂજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર ભરત જોષીના જણાવ્યા મુજબ, ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્ગ-4ના 50 કર્મચારીઓને કેમ્પસમાં આવેલા મકાન ખાલી કરવાની નોટિસ અપાઇ છે. તેમને મકાન ખાલી કરવા માટે 1 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. 1 જૂન બાદ પણ ખાલી ન કરે તેમની પાસેથી બજાર ભાડું વસૂલવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે, વર્ગ 4ના કર્મીઓને કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં આ નોટિસ પાઠવવામાં આવી છે. જે કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. ઉમેદવારોની અભ્યાસ અને સ્કિલના આધારે ભરતી કરવામાં આવશે. નવા ઉમેદવારોને પણ નોકરી માટેની તક મળે તે વિદ્યાપીઠનો મુખ્ય ઉદ્દેશ છે.
આ મામલે એક કર્મચારીએ જણાવ્યું કે, વિદ્યાપીઠનો પગાર એટલા માટે પોસાતો હતો કારણ કે અમને અહીં રહેવાની સગવડ આપવામાં આવતી હતી. અમને દરરોજનું 350 રૂપિયાનું મહેનતાણું ચૂકવાય છે. જેમાંથી મેડિકલ, પીએપ વિગેરે કપાયા છે. આ વિસ્તારમાં ભાડેથી રહેવા જેટલો પગાર પણ નથી. હવે અમારી ઉંમર પણ થઈ ગઈ હોવાથી બીજી જગ્યાએ સરળતાથી નોકરી પણ મળશે નહીં. સાથે મકાન ખાલી કરવા એક મહિનાનો સમય અપાયો છે. વિદ્યાપીઠે અમે આપેલી સેવાને ધ્યાને લઇને અમને નોકરીમાંથી છૂટા ન કરવા જોઇએ

Previous Post

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

Next Post

વધુ 186 ભારતીયોને લઇ 9મી ફ્લાઇટ જેદ્દાહથી ઇન્ડિયા આવવા રવાના

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
વધુ 186 ભારતીયોને લઇ 9મી ફ્લાઇટ જેદ્દાહથી ઇન્ડિયા આવવા રવાના

વધુ 186 ભારતીયોને લઇ 9મી ફ્લાઇટ જેદ્દાહથી ઇન્ડિયા આવવા રવાના

અપશુકનિયાળ માની દોઢ વર્ષની બાળકીને માતા-પિતાએ હત્યા કરી

અપશુકનિયાળ માની દોઢ વર્ષની બાળકીને માતા-પિતાએ હત્યા કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.