Friday, August 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહાઠગ વિરાજ પટેલના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

કેન્દ્રીય ગૃહમંત્રીના સંબંધી તરીકે આપી હતી ઓળખ

aaspassdaily by aaspassdaily
2023-05-02 10:33:28
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

CMO અધિકારી હોવાનું કહી ધાક જમાવતા મહાઠગ વિરાજ પટેલને વડોદરા કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં ગોત્રી પોલીસે આરોપીના 8 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જ્યારે કોર્ટે મહાઠગ વિરાજના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. CMO ઓફિસની ખોટી ઓળખ આપીને ઠગાઈ કરતો હતો તેમજ તેણે મુંબઈની મોડેલ સાથે ખોટી ઓળખ આપીને દુષ્કર્મ પણ આચર્યુ હતુ.
અગાઉ વર્ષ 2020માં કેન્દ્રીય ગૃહમંત્રીના પરિવારજન તરીકે ઓળખ આપી હતી, આરોપી વિરાજ પટેલ અટક બદલીને ગૃહમંત્રીના ભાણા તરીકે ઓળખ આપી હતી. ખોટી ઓળખ આપીને આગ્રાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરામાં CMO ઓફિસરની ખોટી ઓળખ આપનારો ઢગ ઝડપાયો છે જેની પોલીસે સઘન તપાસ હાથ ધરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. વિરાજ પટેલે અત્યાર સુધી અનેક લોકો સાથે ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2020માં ગૃહમંત્રી અમિત શાહની બહેનના દીકરાની ઓળખ આપી હતી તો આગ્રામાં ગૃહમંત્રી અમિત શાહ માટે ફાઈવ સ્ટાર હોટેલ ખરીદવાની વાત કરી હતી. આગ્રાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને ઠગવાનો પણ પ્રયાસ કર્યોનો ખુલ્યો છે.

2016માં ઉજ્જૈન MLA સાથે ઠગાઈ
વિરાજ શાહ તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી વધુમાં તેણે 2016માં ઉજ્જૈન MLA મોહન યાદવ સાથે ઠગાઈ કરી હોવાનો પણ જાણવા મળ્યું છે તેમજ એક યુવતી સાથે પણ ગિફ્ટ સિટી માટે મોડેલિંગના નામે ઠગાઈ કરી હતી. 2022માં બોપલની યુવતી પાસેથી મોડેલિંગના નામે 50 હજાર રૂપિયા પડાવ્યા પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. ઠગ વિરાજ સામે અમદાવાદના જુદા-જુદા પોલીસ મથકોમાં ગુના દાખલ થયા છે.

Previous Post

આવતી કાલે 12 સાયન્સનું પરિણામ

Next Post

વિરાટ કોહલી-ગૌતમ ગંભીરને મેચ ફીનો 100 ટકાનો કાપ દંડ

aaspassdaily

aaspassdaily

Related News

ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ
તાજા સમાચાર

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

August 12, 2026
માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે
તાજા સમાચાર

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

August 11, 2026
કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ
તાજા સમાચાર

કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ

August 11, 2026
Next Post
વિરાટ કોહલી-ગૌતમ ગંભીરને મેચ ફીનો 100 ટકાનો કાપ દંડ

વિરાટ કોહલી-ગૌતમ ગંભીરને મેચ ફીનો 100 ટકાનો કાપ દંડ

રાહુલ ગાંધીને મળશે રાહત? હાઇકોર્ટમાં આજે ફરી સુનાવણી

રાહુલ ગાંધીને મળશે રાહત? હાઇકોર્ટમાં આજે ફરી સુનાવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.