Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે સ્કુલ અને યાત્રી બસોમાં ફાયર એલાર્મ થશે ફરજિયાત

1 ઓકટોબરથી અમલ: કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો

aaspassdaily by aaspassdaily
2023-05-06 10:32:01
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે સ્કુલ બસો અને જાહેર પરિવહન સેવાની બસોમાં ફાયર એલાર્મ સિસ્ટમ (એફએપીએસ) લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત પહેલીવાર ઓકટોબરથી માર્ગો પર દોડતી બસોમાં ઉપર્યુક્ત અગ્નિવિરોધી સુરક્ષા ઉપકરણ લગાવવું ફરજીયાત થઈ જશે. સરકારના આ ફેસલાથી કરોડો સ્કુલી બાળકો અને યાત્રીઓની સફર સુરક્ષિત થઈ શકશે.
બસોમાં આટા લાગવાથી યાત્રીઓના મોતની વધતી દુર્ઘટનાઓને લઈને આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ બાબતે 28 એપ્રિલ અંતિમ સૂચના જાહેર કરી દીધી છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્કુલ બસો અને જાહેર પરિવહનની બસો (ટાઈપ-3) માં એફએપીએસ લગાવવા માટે 2022થી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. એક ઓકટોબર અને તેના પછી નવી બસોમાં ઉપર્યુક્ત સાધન લગાવવુંં અનિવાર્ય થઈ જશે.
આ ઉપકરણ બસમાં ધુમાડો નીકળવાની સાથે જ આગ બુઝાવવાનું શરૂ કરી દેશે. સરકારે એન્જીન ગરમ થવા કે શોર્ટ સર્કીટથી આગ લાગવાની ઘટનાઓની રોકથામ માટે ઉપકરણ લગાવવાની વ્યવસ્થા કરી હતી પણ તે માત્ર બસના એન્જીન સુધી સીમીત હતી. હવે આ એફએપીએસ સાધન એ જગ્યાએ પણ લાગશે જયાં યાત્રીઓ બેસે છે.

Previous Post

તળાવમાં ડૂબતાં ભાઈને બચાવવા બે બહેનો કૂદી, ત્રણેયનાં મોત

Next Post

કેદી કે કાનૂની કસ્ટડીમાં લેવાયેલા મતદાન ન કરી શકે: સુપ્રીમ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
કેદી કે કાનૂની કસ્ટડીમાં લેવાયેલા મતદાન ન કરી શકે: સુપ્રીમ

કેદી કે કાનૂની કસ્ટડીમાં લેવાયેલા મતદાન ન કરી શકે: સુપ્રીમ

GPCB બોર્ડનું લાયસન્સ આપવાના નામે મહાઠગ કિરણ અને પત્ની માલિનીએ પડાવ્યા રૂ. 31.11 લાખ

GPCB બોર્ડનું લાયસન્સ આપવાના નામે મહાઠગ કિરણ અને પત્ની માલિનીએ પડાવ્યા રૂ. 31.11 લાખ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.