Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચારધામમાં વરસાદ, મંગળવાર સુધી બરફ વર્ષાનું એલર્ટ જાહેર

યાત્રાળુઓને છત્રી, ગરમ કપડાં સાથે રાખવા સલાહ

aaspassdaily by aaspassdaily
2023-05-15 10:50:00
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઉતરાખંડમાં હવામાન વિભાગે ચારધામ યાત્રા રૂટ પર મંગળવાર સુધી ભારે વરસાદ અને બરફ વર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. શ્રદ્ધાળુઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ હવામાનને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા કરે.
બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી- આ બધા ધામો માટે પણ આ સલાહ આપવામાં આવી છે. પોલીસે શ્રદ્ધાળુઓને પોતાની સાથે છત્રી, ગરમ કપડા, પ્લાસ્ટીક અને જરૂરી દવાઓ સાથે રાખીને ચાલવાની સલાહ આપી છે. ચારધામ યાત્રા રૂટ પર ભૂસ્ખલન અને હાઈવે બંધ થવાનો પણ ખતરો છે. હવામાન વિભાગે ઉતરકાશી, રૂદ્રપ્રયાગ, ચમોલી, નાગેશ્ર્વર અને પિથૌરાગઢ જિલ્લામાં હવામાન ખરાબ રહેવાનું એલર્ટ જાહેર કર્યું છે.

Previous Post

કર્ણાટકના DGP પ્રવિણ સૂદ CBI ના નવા ડાયરેક્ટર

Next Post

આ રાશિના લોકોએ જૂન મહિનામાં ‘હાઈ એલર્ટ’ પર રહેવું પડશે, આર્થિક સંતુલન બગાડશે આ ગ્રહ!

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
આ રાશિના લોકોએ જૂન મહિનામાં ‘હાઈ એલર્ટ’ પર રહેવું પડશે, આર્થિક સંતુલન બગાડશે આ ગ્રહ!

આ રાશિના લોકોએ જૂન મહિનામાં 'હાઈ એલર્ટ' પર રહેવું પડશે, આર્થિક સંતુલન બગાડશે આ ગ્રહ!

મોચાનું  વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું !

મોચાનું વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.