Friday, August 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોચાનું વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું !

વરસાદને લઈને આગાહી: NDRF ની ટીમ સ્ટેન્ડબાય

aaspassdaily by aaspassdaily
2023-05-15 10:52:00
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય બંગાળની ખાડીને અડીને દક્ષિણ-પૂર્વમાં આવેલું ચક્રવાતી તોફાન ‘મોચા’ અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થઈ ગયું છે. આઈએમડીના જણાવ્યા અનુસાર ‘મોચા’ આગળ આવી ગયું છે. આ વાવાઝોડું ખૂબ ઝડપથી ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગે વધુ જણાવ્યું હતું કે કે, મોચા ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધીને હજુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ વાવાઝોડું 14 મે બપોરના સમયની આસપાસ સિટવે નજીક કોક્સ બજાર (બાંગ્લાદેશ) અને ક્યૌકપ્યુ (મ્યાનમાર) વચ્ચેનો દરિયાકિનારો પાર કરી ગયું હતું. આ સમય પવનની ઝડપ 150-160 કિમી પ્રતિ સુધી પહોંચી શકે છે, આ ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન છે. શુક્રવારે પોતાની પીક પર પહોંચનારા આ વાવાઝોડાને યમને ‘મોચા’ નામ આપ્યું છે. યમને લાલ સાગર બંદર શહેર મોખાના નામ પર જ આ તોફાનનુ નામ મોચા (મોખા) રાખ્યું છે. આ સ્થળે 500 વર્ષ પહેલા દુનિયાને કોફીની મોટી ભેટ આપી હતી.
ચક્રવાત મોચા ‘ગંભીર’ બનતા જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ પશ્ચિમ બંગાળના દિઘામાં આઠ ટીમો અને 200 બચાવકર્તાઓને તૈનાત કર્યા છે. એનડીઆરએફની અન્ય બટાલિયનના કમાન્ડન્ટ ગુરમિન્દર સિંહ જણાવે છે કે, આગાહી મુજબ, ચક્રવાત ગંભીર તોફાનમાં અને ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ જશે. વધુમાં તેમણે કહ્યું કે NDRFના 200 બચાવકર્તાઓને જમીન પર તૈનાત કરવામાં આવ્યા છે અને 100 બચાવકર્તા સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. રવિવારે મ્યાનમારના બંદર શહેર સિટવે અને બાંગ્લાદેશના કોક્સ બજારની નજીક ક્યૌકપ્યૂ વચ્ચે અથડાય તેવી શક્યતા છે.
ચક્રવાતને ધ્યાનમાં રાખીને ઉત્તર 24 પરગણા જિલ્લા વહીવટીતંત્ર સુંદરબન વિસ્તારમાં જરૂરી પગલાં લઈ રહ્યું છે. સંદેશખાલી-1, સંદેશખાલી-2, હિંગલગંજ અને મીનાખાન સહિત સુંદરવન નજીકના દરેક બ્લોકમાં એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ ડિફેન્સના કર્મચારીઓને ચોવીસ કલાક હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે સિંચાઈ અને વીજળી વિભાગના કર્મચારીઓની આગામી એક સપ્તાહની રજાઓ પણ રદ કરવામાં આવી છે. આ વિસ્તારની શાળાઓને શેલ્ટર તરીકે તૈયાર કરાઈ રહી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે નબળા ડેમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Previous Post

આ રાશિના લોકોએ જૂન મહિનામાં ‘હાઈ એલર્ટ’ પર રહેવું પડશે, આર્થિક સંતુલન બગાડશે આ ગ્રહ!

Next Post

એક વર્ષ પછી સૂર્ય આ રાશિમાં પ્રવેશે છે, આ લોકો માટે આગામી 30 દિવસ ખૂબ જ કષ્ટદાયક છે

aaspassdaily

aaspassdaily

Related News

ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો
આંતરરાષ્ટ્રીય

ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો

August 14, 2026
ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!
આંતરરાષ્ટ્રીય

ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!

August 14, 2026
ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો

August 14, 2026
Next Post
એક વર્ષ પછી સૂર્ય આ રાશિમાં પ્રવેશે છે, આ લોકો માટે આગામી 30 દિવસ ખૂબ જ કષ્ટદાયક છે

એક વર્ષ પછી સૂર્ય આ રાશિમાં પ્રવેશે છે, આ લોકો માટે આગામી 30 દિવસ ખૂબ જ કષ્ટદાયક છે

અંડરઆર્મ્સને સફેદ કરવા માટે લીંબુનો આ રીતે ઉપયોગ કરો, કાળાશ દૂર થશે

અંડરઆર્મ્સને સફેદ કરવા માટે લીંબુનો આ રીતે ઉપયોગ કરો, કાળાશ દૂર થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.