Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

ચીનથી લેપટોપ, કોમ્પ્યુટર, મેડિકલ ઇક્વિપમેન્ટ, સોલાર સેલની આયાત ઘટી, આ કારણે થયો ઘટાડો

aaspassdaily by aaspassdaily
2023-05-16 17:38:48
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ચીનથી લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર, ઈન્ટિગ્રેટેડ સર્કિટ અને સોલાર સેલ જેવા ઈલેક્ટ્રોનિક સામાનની આયાતમાં ઘટાડો થયો છે. ઈકોનોમિક થિંક ટેન્ક જીટીઆરઆઈએ પોતાના એક રિપોર્ટમાં આ અંગેની જાણકારી આપી છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ) એ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની આયાતમાં ઘટાડો એવા ક્ષેત્રોમાં ઉલ્લેખનીય છે કે જ્યાં પીએલઆઈ (પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ) યોજનાઓ રજૂ કરવામાં આવી છે.

ઈકોનોમિક થિંક ટેન્ક જીટીઆરઆઈના આ અહેવાલ મુજબ, તબીબી ઉપકરણોની આયાત ગત નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે 13.6 ટકા ઘટીને 2.2 અબજ ડોલર રહી ગઈ છે. આ સિવાય સોલાર સેલની આયાતમાં 70.9 ટકાનો ઘટાડો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર (પીસી) ની આયાતમાં 23.1 ટકા અને મોબાઈલ ફોનની આયાતમાં 4.1 ટકાનો ઘટાડો થયો છે.

દરમિયાન, અન્ય એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલમાં ચીનમાં આર્થિક ગતિવિધિઓમાં સુસ્તી જોવા મળી હતી. તેની અસર રોજગારીની તકો પર પણ પડી હતી. મંગળવારે જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર, ડિસેમ્બરમાં કોવિડ પ્રતિબંધો હટાવ્યા પછી છૂટક વેચાણ તો વધ્યું હતું, પરંતુ આગાહી કરતાં ઓછું છે.

Previous Post

Realme Narzo N53 ટૂંક સમયમાં થશે લોન્ચ, સિરીઝનો સૌથી થીન ફોન, મળશે પાવરફુલ કેમેરા

Next Post

FD પર આ બેંક આપી રહી છે બમ્પર વળતર, માત્ર 700 દિવસ માટે જ કરવું પડશે રોકાણ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
FD પર આ બેંક આપી રહી છે બમ્પર વળતર, માત્ર 700 દિવસ માટે જ કરવું પડશે રોકાણ

FD પર આ બેંક આપી રહી છે બમ્પર વળતર, માત્ર 700 દિવસ માટે જ કરવું પડશે રોકાણ

EMIથી રાહતની રાહ જોતા લોકો માટે ખુશ ખબર, રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે

EMIથી રાહતની રાહ જોતા લોકો માટે ખુશ ખબર, રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.