Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કર્ણાટકના સીએમ પદે સિદ્ધારામૈયા નિશ્ચિતઃ શિવકુમારને મનાવવામાં લાગેલી કોંગ્રેસ

મુખ્યમંત્રીના નામ પર મંથન : 4 દિવસ પછી પણ CM જાહેર નહીં

aaspassdaily by aaspassdaily
2023-05-17 11:18:27
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાને ત્રણ દિવસથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ હજુ પણ મુખ્યમંત્રીના નામ પર મંથન ચાલી રહ્યું છે. પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારનું નામ સીએમની રેસમાં છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રેસમાં સિદ્ધારમૈયાએ શિવકુમારને પાછળ છોડી દીધા છે.
કર્ણાટકના સીએમ પદે સિદ્ધારામૈયા લગભગ નિશ્ચિત થઈ ગયા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ બુધવારે તેમના નામ પર મહોર લગાવી શકે છે. જ્યારે હાલમાં કોંગ્રેસ શિવકુમારને મનાવવામાં લાગેલી છે. મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનના નિવાસસ્થાને મુખ્યમંત્રીના નામને ફાઈનલ કરવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. મંગળવારે બપોરે બેંગલુરુથી દિલ્હી પહોંચેલા શિવકુમાર ખડગેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવકુમારે કર્ણાટક ચૂંટણીમાં સંગઠનની આગેવાનીથી પાર્ટીમાં આપેલા યોગદાનને ટાંકીને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદના સ્વાભાવિક દાવેદાર છે. હવે કર્ણાટકના રાજકારણમાં તેમની સાથે નવી પેઢીનો સમય છે.

Previous Post

હવે આવી રહ્યું છે ફેબિયન વાવાઝોડું

Next Post

ફરી ધ્રુજી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂંકપથી ભયનો માહોલ કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટર દૂર

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
ફરી ધ્રુજી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂંકપથી ભયનો માહોલ કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટર દૂર

ફરી ધ્રુજી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂંકપથી ભયનો માહોલ કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટર દૂર

મધ્યપ્રદેશમાં ‘ધ કેરળ સ્ટોરી’: અનેક છોકરીઓનું બ્રેઇનવોશ કરીને ધર્મ પરિવર્તન કરાવ્યા

મધ્યપ્રદેશમાં ‘ધ કેરળ સ્ટોરી’: અનેક છોકરીઓનું બ્રેઇનવોશ કરીને ધર્મ પરિવર્તન કરાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.