Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Renault India : Triber, Kiger અને Kwid પર બમ્પર ડિસ્કાઉન્ટ, 62000 રૂપિયા સુધીનું મળી શકે છે ડિસ્કાઉન્ટ

aaspassdaily by aaspassdaily
2023-05-18 10:46:13
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Renault India Car Discount Offer : જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. કાર મેન્યુફેક્ચરિંગ દિગ્ગજ રેનો ઈન્ડિયાએ તેના કસ્ટમર્સ માટે ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે. કસ્ટમર્સ કંપનીની પસંદગીની કાર પર મે મહિનામાં 62,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જે કાર પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તેમાં Renault Triber, Renault Kiger અને Renault Kwidનો સમાવેશ થાય છે. નોંધ કરો કે આ ઑફર્સ સમગ્ર દેશમાં મોડલ અને ડીલરશિપ સ્ટોરના આધારે બદલાઈ શકે છે.

Renault Triber

કસ્ટમર્સ આ સાત સીટર MUV પર 62,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઓફરમાં રૂપિયા 25000 રોકડ ડિસ્કાઉન્ટ, રૂપિયા 25000 એક્સચેન્જ બોનસ અને રૂપિયા 12000 કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખરીદદારો Renault Triberના 2022 મોડલ પર રૂપિયા 10,000ના વધારાના લાભો મેળવી શકે છે. તે જ સમયે, ટ્રાઇબરનું 2023 મોડલ 15000ના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.

Renault Triberનું OBD2- સુસંગત મોડલ રૂપિયા 42,000ના લાભો સાથે ઉપલબ્ધ છે. તેમાં સ્ક્રેપેજ સ્કીમ હેઠળ રૂપિયા 12,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, રૂપિયા 25,000નું એક્સચેન્જ બોનસ અને વધારાના રૂપિયા 10,000ની છૂટનો સમાવેશ થાય છે.

Renault Kiger

મે મહિનામાં રેનો કિગરના 2022 અને 2023 મોડલનું વેચાણ રૂપિયા 62,000 સુધીના ડિસ્કાઉન્ટ સાથે થઈ રહ્યું છે. આમાં 25,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 25,000 રૂપિયાની એક્સચેન્જ ઑફર અને 12,000 રૂપિયાનું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે.

જ્યારે Kigerનું OBD-2 સુસંગત મોડલ 52,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. જેમાં 25,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયાની એક્સચેન્જ ઑફર અને 12,000 રૂપિયાનું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. ઉત્પાદકની સ્ક્રેપેજ સ્કીમ હેઠળ ખરીદદારો રૂપિયા 10,000નું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

Renault Kwid

રેનો ક્વિડના ખરીદદારો 2022 મોડલ પર રૂપિયા 57,000 સુધીના લાભો મેળવી શકે છે. જેમાં રૂપિયા 25,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂપિયા 20,000નું એક્સચેન્જ બોનસ અને રૂપિયા 12,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. Kwid પર 10,000 રૂપિયાના વધારાના લાભો પણ ઉપલબ્ધ છે.

Previous Post

હાર બાદ પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી, પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર, આ ટીમો કરી શકે છે ક્વોલિફાઇ

Next Post

ઘરમાં એક્વેરિયમ રાખવાથી બદલાઈ શકે છે તમારું ભાગ્ય, જાણો તેના ફાયદા

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
ઘરમાં એક્વેરિયમ રાખવાથી બદલાઈ શકે છે તમારું ભાગ્ય, જાણો તેના ફાયદા

ઘરમાં એક્વેરિયમ રાખવાથી બદલાઈ શકે છે તમારું ભાગ્ય, જાણો તેના ફાયદા

મોદી કેબિનેટમાં  ફેરબદલ:  કિરેન રિજિજુ પાસેથી મંત્રાલય ખેંચી લેવાયું

મોદી કેબિનેટમાં ફેરબદલ: કિરેન રિજિજુ પાસેથી મંત્રાલય ખેંચી લેવાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.