Wednesday, June 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે ધારાસભ્યોને ઓનલાઈન પૂછી શકાશે સમસ્યાઓના સવાલો

ગુજરાત વિધાનસભાની વેબસાઇટને આપવામાં આવી રહ્યો છે નવો ટચ

aaspassdaily by aaspassdaily
2023-05-18 11:27:49
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પ્રજા હવે પોતાના પ્રતિનિધિને સીધો પ્રશ્ન પૂછી શકશે. ગુજરાત વિધાનસભાની વેબસાઇટને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત હવે કોઇપણ નાગરિક પોતાના પ્રતિનિધિ પોતાના ધારાસભ્યને પ્રજાલક્ષી કાર્યો અંગે ઓનલાઇન સવાલ પૂછી શકશે. એટલું જ નહીં એ ધારાસભ્યે તેને જવાબ પણ આપવો પડશે. ચૂંટાયેલાં પ્રતિનિધી અને સામાન્ય વ્યક્તિના સીધા સંપર્ક બની રહે તે માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની વેબસાઇટના માધ્યમથી હવે ગુજરાતનો કોઇપણ વ્યક્તિ મંત્રી અને ધારાસભ્યને ઓનલાઇન સવાલ પૂછી શકશે.
ગુજરાત વિધાનસભાની વેબસાઇટને નવો ટચ આપવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર સુધીમાં આ કામગીરીને આટોપી લેવામાં આવશે. સૂત્રોના મતે, ભાજપ,કોંગ્રેસ ઉપરાંત આપના ધારાસભ્યોએ અત્યારે લેખિતમાં પ્રશ્નો પૂછવા પડે છે. પણ આગામી દિવસોમાં ધારાસભ્યો ઓનલાઇન સવાલ પૂછી શકશે. વિધાનસભામાં ધારાસભ્યએ કયા પ્રશ્ન ઉપરાંત કથા વિભાગની રજૂઆત કરી તે પણ ઓનલાઇન જાણી શકાશે. જેમ કે, એક ધારાસભ્યએ પીવાના પાન્ની વિશે વિધાનસભા ગૃહમાં મુદ્દો ઉઠાવી વાત કરી હશે તો પાણી પુરવઠા વિભાગને લઇને કથા પક્ષના ધારાસભ્યએ કેવી રજૂઆત કરી તે પણ ઓનલાઈન મુકાશે.
આગામી સત્રમાં વિધાનસભામાં બધીય કામગીરી પેપરલેસ હશે. વિધાનસભામાં પસાર થતાં વિધેયકોથી માંડીને પ્રશ્નોતરી પણ હવે ઓનલાઇન જ જોવા મળશે. ઘેર બેઠા વિધાનસભાના બધાય દસ્તાવેજો જોઇ શકાશે અને માહિતી મેળવી શકાશે. કોઇપણ વ્યક્તિ અથવા ધારાસભ્યને ઓનલાઇન સવાલ પણ પૂછી શકે તેવી વિધાનસભાની વેબસાઇટમાં સુવિધા કરવામાં આવી છે. આગામી સપ્ટેમ્બરમાં મળનારાં બે દિવસીય સત્રમાં પ્રશ્નોતરી, વિધેયકો સહિતની દસ્તાવેજે – ઓનલાઇન જોવા મળે તેવી સંભાવના છે.

Previous Post

સુરતમાં તાપી નદી પરના 15માં બ્રિજથી 8 લાખ લોકોને ટ્રાફિકમાંથી રાહત

Next Post

નારી ગામ નજીક અકસ્માત બાદ ઇકો કાર સળગી ઉઠતા ચાલક ભડથું

aaspassdaily

aaspassdaily

Related News

ઉદ્ધવ જૂથના સાંસદોને ખરીદવા ૧૫ કરોડની ઓફર કરવામાં આવી હોવાનો સંજય રાઉતનો દાવો
તાજા સમાચાર

ઉદ્ધવ જૂથના સાંસદોને ખરીદવા ૧૫ કરોડની ઓફર કરવામાં આવી હોવાનો સંજય રાઉતનો દાવો

June 17, 2026
તમિલનાડુમાં જન્મ લેનારા દરેક બાળક પર સરેરાશ ૧.૨૮ લાખ રૂપિયાનું દેવું
તાજા સમાચાર

તમિલનાડુમાં જન્મ લેનારા દરેક બાળક પર સરેરાશ ૧.૨૮ લાખ રૂપિયાનું દેવું

June 17, 2026
દરિયાઈ વેપારને જીવંત રાખવા નાવિકોની સુરક્ષા જરૂરી : મોદી
આંતરરાષ્ટ્રીય

દરિયાઈ વેપારને જીવંત રાખવા નાવિકોની સુરક્ષા જરૂરી : મોદી

June 17, 2026
Next Post
નારી ગામ નજીક અકસ્માત બાદ ઇકો કાર સળગી ઉઠતા ચાલક ભડથું

નારી ગામ નજીક અકસ્માત બાદ ઇકો કાર સળગી ઉઠતા ચાલક ભડથું

કયા નિયમનો ભંગ કરવા બદલ કેટલો દંડ થાય છે? જાણી લો સંપૂર્ણ લિસ્ટ

કયા નિયમનો ભંગ કરવા બદલ કેટલો દંડ થાય છે? જાણી લો સંપૂર્ણ લિસ્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.