Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

IPL 2023: યશસ્વી જયસ્વાલ ઓરેન્જ કેપ રેસમાં નંબર 2 પર તો શમી અને રાશિદ વચ્ચે પર્પલ કેપ માટે છે સ્પર્ધા

aaspassdaily by aaspassdaily
2023-05-20 15:46:01
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યશસ્વી જયસ્વાલની શાનદાર અડધી સદીના આધારે રાજસ્થાન રોયલ્સ એ પંજાબ સામે 4 વિકેટે મેચ જીતી લીધી. આ સિઝન જયસ્વાલ માટે શાનદાર રહી છે. હવે યશસ્વી ઓરેન્જ કેપની યાદીમાં શુભમન ગિલને 625 રન સાથે પાછળ છોડીને નંબર 2 પર પહોંચી ગયો છે. યશસ્વીએ 14 ઇનિંગ્સમાં 48.08ની એવરેજથી રન બનાવ્યા છે. જયસ્વાલ એ 1 સદી અને 5 અડધી સદી કરી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હાલમાં ઓરેન્જ કેપની યાદીમાં નંબર 1 પર છે. આરસીબીના કેપ્ટને 13 ઇનિંગ્સમાં 58.50ની શાનદાર એવરેજથી કુલ 702 રન બનાવ્યા છે. ભલે ફાફના બેટથી એક પણ સદી જોવા મળી નથી. પરંતુ તેણે આ સિઝનમાં કુલ 8 અડધી સદી ફટકારી છે.

ગુજરાત ટાઇટન્સ ટીમનો ઓપનર બેટ્સમેન શુભમન ગિલ હવે આ યાદીમાં ત્રીજા નંબરે છે. ગિલે 13 ઇનિંગ્સમાં 48ની એવરેજથી 576 રન બનાવ્યા છે. વિરાટ કોહલી પણ છેલ્લી મેચમાં સદી ફટકારીને ઓરેન્જ કેપની યાદીમાં સીધા નંબર 4 પર પહોંચી ગયો છે. કોહલીએ 13 ઇનિંગ્સમાં 44.83ની એવરેજથી કુલ 538 રન બનાવ્યા છે.

પર્પલ કેપ લિસ્ટમાં મોહમ્મદ શમી અને રાશિદ ખાન વચ્ચે જોરદાર લડાઈ

પર્પલ કેપ જીતવાના દાવેદારોની યાદી પર નજર કરીએ તો ગુજરાત ટાઇટન્સના બે બોલરો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. મોહમ્મદ શમી અને રાશિદ ખાન બંનેની પાસે હવે 23-23 વિકેટ છે. જો કે, સરેરાશની દ્રષ્ટિએ વધુ સારી હોવાને કારણે મોહમ્મદ શમી પર્પલ કેપ ધરાવે છે. આ યાદીમાં લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ 21 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ચોથા સ્થાને અનુભવી લેગ-સ્પિનર ​​પીયૂષ ચાવલા છે, જેણે 20 વિકેટ લીધી છે.

લીગમાં ચાર મેચ બાકી છે

હવે IPL 2023માં માત્ર ચાર ગ્રુપ મેચો બાકી છે. આજે, દિવસની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટકરાશે. બીજી મેચમાં KKRનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બાદ  RCB અને ગુજરાત વચ્ચે ટક્કર થશે.

– દિલ્હી કેપિટલ્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ (મે 20, બપોરે 3:30 વાગ્યે)

– કોલકાતા નાઈટ રાઈડર્સ વિ લખનૌ સુપર જાયન્ટ્સ (મે 20, સાંજે 7:30 વાગ્યે)

– સનરાઈઝર્સ હૈદરાબાદ વિ મુંબઈ ઈન્ડિયન્સ (મે 21, બપોરે 3:30 વાગ્યે)

– રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત ટાઇટન્સ (મે 21, સાંજે 7:30 વાગ્યે)

Previous Post

શું તમે પણ કરો છો નિર્વસ્ત્ર સ્નાન? આજે જ છોડી દો નહીંતર થઈ શકે છે નુકસાન

Next Post

વિશ્વએ દક્ષિણના દેશોની શક્તિને સમજવી જોઈએ- PM મોદી

aaspassdaily

aaspassdaily

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
વિશ્વએ દક્ષિણના દેશોની શક્તિને સમજવી જોઈએ- PM મોદી

વિશ્વએ દક્ષિણના દેશોની શક્તિને સમજવી જોઈએ- PM મોદી

વડાપ્રધાન જેમ્સ મરાપેએ મોદીના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું

વડાપ્રધાન જેમ્સ મરાપેએ મોદીના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.