Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન જેમ્સ મરાપેએ મોદીના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું

aaspassdaily by aaspassdaily
2023-05-22 12:19:54
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

PM નરેન્દ્ર મોદી જાપાનમાં G-7 સમિટમાં ભાગ લીધા બાદ પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાપુઆ ન્યુ ગીનીના એરપોર્ટ પર યજમાન દેશના વડાપ્રધાન જેમ્સ મરાપેએ પીએમ મોદીના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદી પપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સ્વાગત એટલા માટે પણ ખાસ છે કારણ કે પાપુઆ ન્યૂ ગિની દેશમાં એવો નિયમ છે કે સૂર્યાસ્ત પછી ત્યાં આવનાર કોઈપણ વિદેશી નેતાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ પીએમ મોદીનું આગમન થતાં જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી એવા પહેલા વ્યક્તિ છે જેમના માટે આ દેશે પોતાની જૂની પરંપરા તોડી છે.

Previous Post

વિશ્વએ દક્ષિણના દેશોની શક્તિને સમજવી જોઈએ- PM મોદી

Next Post

કેરલા ફિલ્મ નિહાળીયા બાદ હિન્દુ યુવતીની અંદર હિંમત આવી..? યુવતીએ વિધર્મી યુવક સાથે છેડો ફાડ્યો: પ્રેમ જાળમાં ફસાવી રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

જર્મનીના મોઅર્સ શહેરના ગુરુદ્વારામાં હિંસક અથડામણની ઘટનામાં 11 લોકો ઘાયલ

April 21, 2026
Next Post
કેરલા ફિલ્મ નિહાળીયા બાદ હિન્દુ યુવતીની અંદર હિંમત આવી..? યુવતીએ વિધર્મી યુવક સાથે છેડો ફાડ્યો:  પ્રેમ જાળમાં ફસાવી રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા

કેરલા ફિલ્મ નિહાળીયા બાદ હિન્દુ યુવતીની અંદર હિંમત આવી..? યુવતીએ વિધર્મી યુવક સાથે છેડો ફાડ્યો: પ્રેમ જાળમાં ફસાવી રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા

‘મારી ફરીથી ધરપકડ થઈ શકે છે’, ઈમરાન ખાનને સતાવી રહ્યો છે ડર મંગળવારે જામીન માટે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો છું અને મારી ધરપકડ થવાના 80 ટકા ચાન્સ છે- ઈમરાન

'મારી ફરીથી ધરપકડ થઈ શકે છે', ઈમરાન ખાનને સતાવી રહ્યો છે ડર મંગળવારે જામીન માટે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો છું અને મારી ધરપકડ થવાના 80 ટકા ચાન્સ છે- ઈમરાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.