Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેરલા ફિલ્મ નિહાળીયા બાદ હિન્દુ યુવતીની અંદર હિંમત આવી..? યુવતીએ વિધર્મી યુવક સાથે છેડો ફાડ્યો: પ્રેમ જાળમાં ફસાવી રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા

aaspassdaily by aaspassdaily
2023-05-22 12:23:12
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભરૂચ

ભરૂચના સ્ટેશન નજીક રહેતા વિધર્મી યુવકે ભરૂચના શક્તિનાથ વિસ્તારની એક સોસાયટીની હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા અને હિન્દુ યુવતીએ કેરેલા ફિલ્મ જોયા બાદ વિધર્મી યુવક સાથે નથી જવું છુટાછેડા જોઈએ છે તેવી વાત કહી હતી.. જેને લઈ વિધર્મી યુવક હિન્દુ યુવતીને પામવા માટે હિન્દુ બનવા માટે ધમપછાડા કરી રહ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે
ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલા નરસિંહપુરા ખાતે રહેતા વિધર્મી યુવકને ભરૂચના શક્તિનાથ વિસ્તારની એક સોસાયટીની હિન્દુ યુવતી સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ બંને પ્રેમમાં હતા જેને લઇ વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને વડોદરા ખાતે મેરેજ કર્યા હોવાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું મેરેજ સર્ટિફિકેટ પણ સામે આવ્યું છે વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પામવા માટે હિન્દુ ધર્મ અપનાવી રહ્યો હોવાનું નાટક કરી રહ્યો હોવાની ચોકાવનારી માહિતી સામે આવી રહી છે તેણે પોતાનું નામ પણ બદલ્યું હોવાનો તેમજ માથા ઉપર હિન્દુ રિતી રિવાજ મુજબ તિલક કરતો હોવાનો ફોટો પણ હાલ સતત સામે આવી રહ્યો છે.
જો કે હિન્દુ યુવતી પણ આ વિધર્મી યુવક સાથે જવા તૈયાર નથી કારણ કે આ હિંદુ યુવતીએ તાજેતરમાં ચાલી રહેલી કેરેલા ધ સ્ટોરી ફિલ્મ નિહાળી છે અને ફિલ્મ નિહાળ્યા બાદ હિન્દુ યુવતીને તેણે મોટી ભૂલ કરી હોવાનો અનુભવ કર્યો હતો , અને સમગ્ર ઘટના પોતાના પરિવારને કરી હતી અને ઘટના જાણ્યા બાદ યુવતીના પરિવારજનોના પગ તળેની જમીન ખસી ગઈ હતી અને વિધર્મી યુવકનો સંપર્ક કરી તમે અમારા ધર્મના નથી જેથી મારી દીકરીને પટાવી ફોસલાવીને લગ્ન કર્યા છે છૂટું આપી દો તેમ કહેતા હવે યુવક પોતે હિન્દુ ધર્મ અપનાવવા માટેના ધમપછાડા કરી રહ્યો છે અને હિન્દુ યુવતીને કોઈ પણ કાળે પામવાના પ્રયાસો કરી રહ્યો છે.
વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હોવાની જાણ યુવકના પરિવારને થતા તેઓ પણ યુવકને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ યુવક પણ જીદે ચડ્યો છે ગઈકાલે રાત્રે પણ તેણે પોતાના ઘરે ભારે હંગામો મચાવ્યો હતો જેને લઇ સમગ્ર ઘટના ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી અને પોલીસે પણ સમગ્ર ઘટનાનું તથ્ય જાણી મામલાને થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા હાલ તો યુવકનું પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયું છે
તાજેતરમાં કેરેલા ધ સ્ટોરી નામની ફિલ્મ ઘણી હિન્દુ યુવતીઓને જાગૃત કરવાનું કામ કરી રહી છે અને આ એક ફિલ્મ હિન્દુ યુવતીએ નિહાળીયા બાદ એક વર્ષ પહેલાં વીધર્મી યુવક સાથે મેરેજ રજીસ્ટર કરાવ્યા હોવાની ઘટનાનું ખુલ્લું પડીકુ હિન્દુ યુવતીએ પોતાના પરિવાર સમક્ષ મૂક્યું અને બચવાના પ્રયાસ કર્યા છે પરંતુ હજુ વીધર્મી યુવક હિન્દુ યુવતીનો પીછો છોડવા તૈયાર ન હોવાનું સામે આવી રહ્યું છે

ભરૂચ મામલતદાર કચેરીમાં 6 મહિનામાં 100 જેટલા વીધર્મી યુવક સાથેના મેરેજ નોંધણી..?
હિન્દુ સંગઠનના આગેવાન સેજલ દેસાઈએ એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં તેઓએ મામલતદાર કચેરીની બહારથી વિડીયો બનાવ્યો છે જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે 6 મહિનાના ટૂંકા ગાળામાં જ વિધર્મી યુવકોની મેરેજ નોંધણીની ચોકાવનારી માહિતી સામે આવી છે જેમાં 100 થી વધુ મેરેજ નોંધણી થયો હોવાનું ખુલાસો કર્યો છે ત્યારે અધિકારીઓ ઉપર પણ સેજલ દેસાઈ ગંભીર પ્રકારના આક્ષેપો કરતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર રજૂ કરતા સર્જાઇ રહ્યું છે.

Previous Post

વડાપ્રધાન જેમ્સ મરાપેએ મોદીના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું

Next Post

‘મારી ફરીથી ધરપકડ થઈ શકે છે’, ઈમરાન ખાનને સતાવી રહ્યો છે ડર મંગળવારે જામીન માટે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો છું અને મારી ધરપકડ થવાના 80 ટકા ચાન્સ છે- ઈમરાન

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
‘મારી ફરીથી ધરપકડ થઈ શકે છે’, ઈમરાન ખાનને સતાવી રહ્યો છે ડર મંગળવારે જામીન માટે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો છું અને મારી ધરપકડ થવાના 80 ટકા ચાન્સ છે- ઈમરાન

'મારી ફરીથી ધરપકડ થઈ શકે છે', ઈમરાન ખાનને સતાવી રહ્યો છે ડર મંગળવારે જામીન માટે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો છું અને મારી ધરપકડ થવાના 80 ટકા ચાન્સ છે- ઈમરાન

કાશ્મીરમાં G20 બેઠકને લઈ પાકિસ્તાનને લાગ્યા મરચાં

કાશ્મીરમાં G20 બેઠકને લઈ પાકિસ્તાનને લાગ્યા મરચાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.