Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં પ્રિ-પ્રાયમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન ફરજિયાત

મનપા-નગરપાલિકા વિસ્તારમાં આવેલી નર્સરી, સિનિયર, જુનિયર કેજીનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરશે

aaspassdaily by aaspassdaily
2023-05-23 10:42:00
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યમાં હજારોની સંખ્યામાં ખાનગી ધોરણે મંજૂરી વિના પ્રિ-પ્રાયમરી સ્કૂલો નર્સરી, સિનિયર, જૂનિયર કેજી, બાલ વાટીકા ધમધમી રહી છે. આવામાં પ્રિ-પ્રાયમરી સ્કૂલને લઈને રાજ્ય સરકારે નવી પોલિસી બનાવી છે. જે મુજબ રાજ્યમાં હવે પ્રિ-પ્રાયમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે સરકારમાં 5 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી પણ ચૂકવવી પડશે.
રાજ્ય સરકારની નવી પોલિસીમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રામ વિસ્તારમાં આવેલી પ્રિ-પ્રાયમરી સ્કૂલોનું સંચાલન જિલ્લા શિક્ષણ અધિકારી અને મનપા-નગરપાલિકા વિસ્તારમાં આવેલી નર્સરી, સિનિયર, જુનિયર કેજીનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરશે. વર્તમાન સમયમાં જે ખાનગી સંસ્થાઓ આ પ્રકારની સ્કૂલો ચલાવે છે, જે નોન ગ્રાન્ટેડ છે તેવી સંસ્થાઓએ એક વર્ષમાં નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંત કોઈ નવી સંસ્થા પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે નોંધણી કરાવ્યા વિના શરૂ થઈ શકશે નહીં. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ 3 વર્ષથી 6 વર્ષના બાળકોને પ્રવેશ આપી શકાશે.
આ ઉપરાંત ઓથોરિટીની મંજૂરી વગર કોઈ સંસ્થા બંધ કરી શકાશે નહીં. જો કોઈ પ્રિ-પ્રાયમરી વર્ગો બંધ કરવા માંગે છે તો તેમણે 6 મહિના અગાઉ આ અંગેની જાણ કરવાની રહેશે. નિયમોના ભંગ બદલ હજારથી 25 હજાર સુધીના દંડની જોગવાઈ પણ આ નવી પોલિસીમાં કરવામાં આવી છે.એક અંદાજ મુજબ ગુજરાતભરમાં અત્યારે 53 હજારની આસપાસ નર્સરી, સિનિયર, જુનિયર કેજી ચાલે છે. જેમાં અંદાજે 20 લાખ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

Previous Post

વોટ્સએપ પર મેસેજ મોકલ્યા પછી પણ એડિટ કરી શકાશે

Next Post

જો ૨ હજારની 10 માંથી ૫ નકલી નોટ મળશે તો FIR

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
જો ૨ હજારની 10 માંથી ૫ નકલી નોટ મળશે તો FIR

જો ૨ હજારની 10 માંથી ૫ નકલી નોટ મળશે તો FIR

Nokia C32ની કિંમત લીક, 50MP કેમેરા અને 5000mAh બેટરી, 10 હજારથી ઓછી હશે કિંમત

Nokia C32ની કિંમત લીક, 50MP કેમેરા અને 5000mAh બેટરી, 10 હજારથી ઓછી હશે કિંમત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.