Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી ખરડા મુદ્દે વિપક્ષોને એક કરવા કેજરીવાલની જાહેરાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળશે : કાલે શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરે સાથે મુલાકાત

aaspassdaily by aaspassdaily
2023-05-24 10:28:48
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિપક્ષી એકતાના પ્રયાસો મજબુત થઇ રહ્યા છે તે સમયે નીતિશકુમાર ફરી એક વખત દિલ્હી પહોંચ્યા હતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિપક્ષી એકતાના પ્રયાસ માટે દેશભરમાં પ્રવાસ કરશે.
કેજરીવાલે ટવીટ કરીને જણાવ્યું કે, તેઓ આજે પશ્ચિમ બંગાળ પહોંચી રહ્યા છે. દિલ્હીમાં જે રીતે કેન્દ્ર સરકારે કેજરીવાલ સરકારની સતાઓને કાપવા માટે વટહુકમ બહાર પાડયો અને સુપ્રિમ કોર્ટના ચુકાદાને અવગણીને આગળ વધી રહી છે તે સમયે કેજરીવાલે એક ટવીટ કરીને લખ્યું કે ‘આજ સે દેશભર મેં નિકલ રહા હું, દિલ્હી કે લોગો કે હકક કે લિએ’ કેજરીવાલ આજે કોલકતા પહોંચી રહ્યા છે જયાં મમતા બેનર્જીને મળશે.
ખાસ કરીને કેન્દ્ર દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તે લોકસભામાં મંજૂર થઇ જશે પરંતુ રાજયસભામાં વિપક્ષો એક થાય તો સરકાર માટે તે ખરડો મંજૂર કરાવવો મુશ્કેલ બની જશે અને કેજરીવાલ તે મુદ્દે વિપક્ષોને એક કરવા માંગે છે. નીતિશકુમાર અને ડેપ્યુટી તેજસ્વી યાદવ દિલ્હીમાં છે અને મમતા સાથે મુલાકાત કર્યા બાદ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન સીધા મુંબઇ પહોંચશે અને ત્યાં તેઓ એનસીપીના વડા શરદ પવાર તથા શિવસેના ઉધ્ધવ ઠાકરે જુથના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને મળશે.

Previous Post

પીએમ મોદીનું સ્વાગત કરવું એ સૌભાગ્યની વાત – ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનિસ

Next Post

નવા સંસદ ભવનની સામે કુસ્તીબાજોએ વિરોધ પ્રદર્શન કરવાનું કર્યું એલાન

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
નવા સંસદ ભવનની સામે કુસ્તીબાજોએ વિરોધ પ્રદર્શન કરવાનું કર્યું એલાન

નવા સંસદ ભવનની સામે કુસ્તીબાજોએ વિરોધ પ્રદર્શન કરવાનું કર્યું એલાન

ગુજરાત માટે 26 અતિ ભારે!   26 મેના રોજ  65 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી

ગુજરાત માટે 26 અતિ ભારે! 26 મેના રોજ 65 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.