Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં 60 કરોડ લોકો પર ભીષણ ગરમીનો ખતરો

વિશ્વમાં ગરમીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત: ગરમી વધતા શરીરનું અંદરનું તાપમાન જાળવવું મુશ્કેલ બનશે

aaspassdaily by aaspassdaily
2023-05-24 11:06:15
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતમાં ગરમીનો પારો સતત ઉંચો રહ્યો છે અને હજું તે કયારે નીચે આવશે તેની કોઈ આગાહી શકય થઈ નથી જયારે જૂન માસમાં પણ આ પ્રકારે ગરમી સહન કરવી પડશે. વિશ્વ સ્તર પર આપવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતના અલગ અલગ શહેરોમાં તાપમાન ખતરનાક સ્તરે જ નહી બેહદ ખતરનાક સ્તરે પહોંચી રહ્યો છે અને આગામી દિવસોમાં તે ફરી વધશે.
વર્લ્ડ વેધર ડીસ્ટ્રીબ્યુશન ગ્રુપ દ્વારા આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રીપોર્ટ મુજબ 41 ડીગ્રી કે તેથી વધારાનું તાપમાન ખતરનાક ગણવામાં આવે છે પણ ભારત સહિત દક્ષિણ એશિયાના અનેક શહેરો અને ગ્રામીણ ક્ષેત્રમાં તે આ 41 ડીગ્રીના સ્તરને પાછળ રાખીને પણ તેનાથી વધુ ઉંચો ગયો છે અને જેમ જેમ તાપમાન વધે તેમ તેમ માનવ શરીર તેમાં અંદરનું તાપમાન જાળવી રાખવામાં મુશ્કેલી અનુભવે છે.
દક્ષિણ પુર્વ એશિયામાં ગરમી અને ભેજથી બહાર આવી આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને ગ્લોબલ વોર્મિંગ તેની એક અસર દેખાડી રહ્યું છે. આ રીપોર્ટમાં કહેવાયું છે કે 1900ની સાલ બાદ ધરતીનું તાપમાન 1.2 ડીગ્રી સેલ્સીયસ વધ્યુ છે અને આ તાપમાન વધવાની આ પેટર્ન ચાલુ જ રહેનાર છે. ભારતની સાથોસાથ થાઈલેન્ડ, બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ આ ચેતવણી આપવામાં આવી છે. ભારતમાં અનેક સ્થળો પર ગરમી 46 ડીગીની ઉપર પહોંચી છે અને તેના કારણે ભારતમાં 60 કરોડ લોકો પર ભીષણ ગરમીનો ખતરો આ સદીના અંત સુધીમાં વધી જશે અને સૌથી મહત્વનું એ છે કે જેઓ ઓછા કાર્બન ઉત્સર્જનવાળા એટલે કે દૂરના ગ્રામીણ ક્ષેત્રોમાં રહે છે તેઓ પણ આ ગરમીના પ્રકોપથી બચી શકશે નહી.
આ રીપોર્ટમાં જણાવાયું છે કે, દુનિયાની 22થી39% વસતિ આ ગરમીથી પ્રભાવિત થશે જેમાં વિશ્વનું તાપમાન આ સદીના અંત સુધીમાં કુલ 2.7 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે અને કુલ 200 કરોડ લોકો તેના અત્યંત ખરાબ પ્રભાવ હેઠળ આવી જશે. 2070 સુધીમાં વિશ્વની વસતિ 950 કરોડ સુધી પહોંચી જશે. જો ગરમીમાં 0.1 ડીગ્રીનો વધારો થાય તો પણ વિશ્વમાં 1.40 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થાય છે. ફકત 1.2 ડીગ્રી ગરમી વધવાથી જંગલની આગ વિ.ની સ્થિતિ તિવ્ર બની છે.

Previous Post

ગુજરાત માટે 26 અતિ ભારે! 26 મેના રોજ 65 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી

Next Post

વિશ્વભરમાં કોવિડ કરતા પણ વધુ ઘાતક વાયરસ દસ્‍તક આપી રહ્યો છે

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
વિશ્વભરમાં કોવિડ કરતા પણ વધુ ઘાતક વાયરસ દસ્‍તક આપી રહ્યો છે

વિશ્વભરમાં કોવિડ કરતા પણ વધુ ઘાતક વાયરસ દસ્‍તક આપી રહ્યો છે

કાન દર્દથી જીવન હરામ થઈ ગયું છે? આ ઘરગથ્થુ ઉપાયો દ્વારા તમને ઝડપથી રાહત મળશે

કાન દર્દથી જીવન હરામ થઈ ગયું છે? આ ઘરગથ્થુ ઉપાયો દ્વારા તમને ઝડપથી રાહત મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.