Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધોરણ 10ના 9 લાખથી વધારે વિદ્યાર્થીઓનું 64.62 ટકા પરિણામ

aaspassdaily by aaspassdaily
2023-05-25 10:47:40
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. માહિતી મુજબ ધોરણ 10નું બોર્ડનું પરિણામ 64.62 % આવ્યું છે. જેમાં આખા રાજ્યમાં દાહોદ જિલ્લાનું માત્ર 40 % પરિણામ તો સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 % પરિણામ આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 62.11 % પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે, વર્ષ 2022નું તુલનાએ 0.56 % ઓછું પરિણામ આવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં અમદાવાદ શહેરમાં 64.18 % પરિણામ, અમદાવાદ ગ્રામ્યમાં 65.22 % પરિણામ, રાજકોટમાં 72.74 % પરિણામ અને વડોદરામાં 62.24 % પરિણામ આવ્યું છે.

Previous Post

સિમ્પલ એનર્જીએ તેનું પહેલું ઈ-સ્કૂટર કર્યું લોન્ચ, જાણો તેના ફીચર્સથી લઈને કિંમત સુધીની તમામ વિગતો

Next Post

10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી

10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી

શાળા પ્રવેશોત્સવની 18મી શૃંખલા આગામી તા.12 થી 14 યોજાશે

શાળા પ્રવેશોત્સવની 18મી શૃંખલા આગામી તા.12 થી 14 યોજાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.