Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

૩૦ હજાર ધ્વજાથી ભાવનગર શહેરમાં રથયાત્રામાં કેસરીયો માહોલ ઉભો કરાશે

રથયાત્રાના રૂટ પર વિશાળ હોર્ડિંગ્સ અને કટ આઉટ લાગ્યા, કેસરીયા ધ્વજા બનાવવાની કામગીરી પુર જોશમાં

aaspassdaily by aaspassdaily
2023-05-31 13:43:30
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૩૧
આગામી તા-૨0 જુનને મંગળવારના રોજ ભાવનગરમાં ભગવાન શ્રીજગન્નાથજીની ૩૮મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.આ રથયાત્રાની તૈયારી રૂપે ભાવનગરમાં જુદા- જુદા સ્થાનો પર કટ આઉટ, હોડિંગ લગાવવામાં આવી રહ્યા છે. જેમાં ઘોઘાગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું 33 ફૂટનું કટ આઉટ લગાવવામાં આવેલ છે. બિઝનેસ સેન્ટર ખાતે હનુમાનજી મહારાજનું વિશાળ હોડિંગ લગાવવામાં આવેલ છે આ ઉપરાંત ભાવનગરના જુદા-જુદા વિસ્તારને શણગારવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવેલ છે.
ભાવનગરને કેસરિયા માહોલથી રંગવા માટે આશરે ૨૫ થી 30 હજાર કેસરી ધ્વજો બનાવવાનું કાર્ય હાલ રથયાત્રા કાર્યાલય ખાતે અરવિંદભાઈ રાઠોડના નેતૃત્વમાં તેમની ટીમ દ્વારા તથા જુદા જુદા મંડળો દ્વારા કરવામાં આવેલ છે.આ ઉપરાંત આગામી દિવસોમાં ભાવનગરના રાજમાર્ગ પર કેસરી કમાન,ગેઈટ્સ વગેરે પણ ઊભા કરવામાં આવનાર છે.
દર વર્ષ રથયાત્રામાં દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે આ વર્ષે પણ ભાવનગર શહેર અને જિલ્લા ઉપરાંત દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થવાનો છે તે મુજબ રથયાત્રા સમિતિ દ્વારા રૂટ પરના મંડળો અને સંસ્થાઓ દ્વારા પ્રસાદી,ભગવાનનું સ્વાગત તથા વિસ્તારને શણગારવામાં આવનાર છે.આ વર્ષે ઉમળકાભેર ભગવાનના દર્શન કરવા માટે અને ભગવાનનું સ્વાગત કરવા માટે લોકોમાં ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યો છે. આમ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Previous Post

મહુવાના નેસવડ ગામમાં યુવકની બોથડ પદાર્થનો ઘા ઝીંકી હત્યા

Next Post

ધો.૧૨ સા.પ્ર. ભાવનગર જિલ્લાનુ ૮૧.૧૩% પરિણામ

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

ઇતિહાસના સોનેરી પાને ‘સંવેદના સોસાયટી’ના ચમકતા રંગો દિવ્યાંગોના સશક્તિકરણ માટે બોટાદમાં મળી સંકલન બેઠક

June 20, 2026
શિક્ષકોને ટેટ મુક્તિ માટે શૈક્ષિક સંધ ભાવનગરના ધરણા અને આવેદનપત્ર
ભાવનગર

શિક્ષકોને ટેટ મુક્તિ માટે શૈક્ષિક સંધ ભાવનગરના ધરણા અને આવેદનપત્ર

June 20, 2026
શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ
ભાવનગર

શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ

June 20, 2026
Next Post
ધો.૧૨ સા.પ્ર. ભાવનગર જિલ્લાનુ ૮૧.૧૩% પરિણામ

ધો.૧૨ સા.પ્ર. ભાવનગર જિલ્લાનુ ૮૧.૧૩% પરિણામ

ટ્વિટર પર નકલી ફોટાને ઓળખવામાં સરળતા રહેશે

ટ્વિટર પર નકલી ફોટાને ઓળખવામાં સરળતા રહેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.