Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

મહુવાના નેસવડ ગામમાં યુવકની બોથડ પદાર્થનો ઘા ઝીંકી હત્યા

રાત્રીના સમયે કોઈ અજાણ્યો શખ્સ હત્યા કરી ફરાર : મહુવા પોલીસે નેસવડ દોડી જઇ તપાસ હાથ ધરી

aaspassdaily by aaspassdaily
2023-05-31 13:42:15
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભાવનગર તા.૩૧

મહુવા તાલુકાના નેસવડ ગામમાં રહેતા યુવાનની માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા મહુવા પોલીસે યુવકના મૃતદેહને મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના નેસવડ ગામમાં રહેતા રાજુભાઇ સુખાભાઈ જોળીયા ( ઉ.વ.૩૧ ) ગત રાત્રીના સમયે સુતા હતા તે દરમિયાન તેમના માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીંકી કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી હતી.

વહેલી સવારે આ બનાવની જાણ થતાં ગામના આગેવાનો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા મહુવા પોલીસ કાફલો નેસવડ દોડી ગયો હતો અને પંચનામું કરી રાજુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.
રાજુભાઈની હત્યા કોણે કરી,શા માટે કરી તે સહિતની બાબત અંગે મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post

ગુજરાતના સુશાસન ઈન્ડેકસમાં 14 જીલ્લા નબળા જાહેર

Next Post

૩૦ હજાર ધ્વજાથી ભાવનગર શહેરમાં રથયાત્રામાં કેસરીયો માહોલ ઉભો કરાશે

aaspassdaily

aaspassdaily

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ
પ્રાદેશિક

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

June 18, 2026
ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
પ્રાદેશિક

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

June 17, 2026
Next Post
૩૦ હજાર ધ્વજાથી ભાવનગર શહેરમાં રથયાત્રામાં કેસરીયો માહોલ ઉભો કરાશે

૩૦ હજાર ધ્વજાથી ભાવનગર શહેરમાં રથયાત્રામાં કેસરીયો માહોલ ઉભો કરાશે

ધો.૧૨ સા.પ્ર. ભાવનગર જિલ્લાનુ ૮૧.૧૩% પરિણામ

ધો.૧૨ સા.પ્ર. ભાવનગર જિલ્લાનુ ૮૧.૧૩% પરિણામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.