Thursday, April 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ઓનલાઈન ગેમિંગના નામે ધર્માંતરણનો નવો કિસ્સો આવ્યો સામે

મુંબઈ નિવાસી અને અન્ય લોકો પર તેમના પુત્રનો ધર્મ પરિવર્તન કરવાનો આરોપ

aaspassdaily by aaspassdaily
2023-06-01 10:58:35
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગાઝિયાબાદ વિસ્તારમાં ધર્મ પરિવર્તનની ચોંકાવનારી ઘટના સામે આવી છે કિશોરના પિતાએ અન્ય સમુદાયના મુંબઈ ખાતે રહેતા અન્ય એક યુવક પર ધર્માંતરણનો આરોપ મૂક્યો હતો.ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર છોકરાના ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. કિશોરના પિતાએ કવિ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. જેમાં અન્ય સમુદાયના મુંબઈ નિવાસી અને અન્ય લોકો પર તેમના પુત્રનો ધર્મ પરિવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.
રાજનગરમાં રહેતા એક વ્યક્તિનું કહેવું છે કે, તેનો સગીર પુત્ર થોડા દિવસોથી વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. તે દિવસમાં પાંચ વખત જીમમાં જવાના નામે ઘરની બહાર નીકળી જતો હતો અને કલાકો પછી પાછો આવતો હતો. મળતી માહિતી અનુસાર પૂછપરછ પરછ કરતા પુત્રએ કહ્યું કે ઇસ્લામ અન્ય ધર્મો કરતાં શ્રેષ્ઠ છે,તેથી તેણે આ ધર્મ અપનાવ્યો છે. પીડિતના પિતાનું કહેવું છે કે તેણે ગુપ્ત રીતે તેમના પુત્રના મોબાઈલ અને લેપટોપની તપાસ કરી તો તેમાંથી અન્ય સંપ્રદાયોની સામગ્રી મળી આવી હતી.આ ઉપરાંત અન્ય ધર્મોની વિરુદ્ધમાં લખાણ પણ જોવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર પિતાના તપાસમાં જાણવા મળ્યું કે તેનો પુત્ર મુંબઈમાં રહેતા અન્ય ધર્મના યુવકો સાથે ઓનલાઈન ગેમિંગ દ્વારા પરિચયમાં આવ્યો હતો. લગભગ બે વર્ષ પહેલા તેના પુત્રને કોમ્પ્યુટરના પાર્ટ્સ વેચ્યા હતા. જેના બદલામાં પુત્રએ જુલાઈ 2021માં આ યુવકોને 20,000 રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. પિતાનું કહેવું છે કે, ત્યારથી તેમનો પુત્ર તેમના પ્રભાવમાં છે. તે તેની સાથે કલાકો સુધી વાત કરે છે અને આ સિવાય બીજા ઘણા નંબર છે. જેનાથી તેનો પુત્ર સંપર્કમાં છે. પિતાનું કહેવું છે કે તેઓ પુત્રના ધર્મ પરિવર્તનથી ચિંતિત છે.
પિતાએ સંજયનગર સેક્ટર-23 સ્થિત ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા લોકો પર કાવતરામાં સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. આરોપ છે કે, તેના પુત્રને એવી રીતે ફસાવી દેવામાં આવ્યો છે કે તે ઘર છોડીને અન્ય સમુદાયના ધાર્મિક સ્થળે જતા રહેવાની જીદ્દ કરી રહ્યો છે. પીડિતના પિતાએ મંગળવારે પોલીસ કમિશનરને અરજી કરી કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post

16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર

Next Post

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાદેવી હોલકર

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર 42 હજાર રૂપિયાને પાર : અમદાવાદનું એરપોર્ટ પાર્કિંગ ‘હાઉસફૂલ’
તાજા સમાચાર

ભારતમાં વિમાની સેવાઓ સ્થગિત થવાનો ખતરો

April 29, 2026
રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો
તાજા સમાચાર

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ

April 29, 2026
તાજા સમાચાર

ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને ૪.૧ ટકા : પાંચ માસના તળિયે

April 29, 2026
Next Post
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાદેવી હોલકર

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાદેવી હોલકર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી જૂને અંત્રોલીની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી જૂને અંત્રોલીની મુલાકાતે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.